________________
આ રીતે તમામ બહુવ્રીહિસમાસ રૂપ વાક્યમાં ઉત્તરપદમાં લક્ષણા થાય છે અને આ પૂર્વપદ તાત્પર્યગ્રાહક બને છે. * मुक्तावली : तत्पुरुषे तु पूर्वपदे लक्षणा । तथाहि-राजपुरुष इत्यादौ राज
पदार्थेन पुरुषपदार्थस्य साक्षान्नान्वयो, निपातातिरिक्तनामार्थयो/देनान्वय- बोधस्याव्युत्पन्नत्वात् ।
* તપુરુષ-સમાસ * મુક્તાવલી : તત્પરૂષ(સમસ્ત વાક્ય વિશેષ)માં પૂર્વપદમાં લક્ષણા કરવી, અર્થાત્ અહીં પણ સમસ્ત વાક્યમાં લક્ષણા માનવાની જરૂર નથી. જ એક એવો નિયમ છે કે નિપાતથી અતિરિક્ત જે બે નામાર્થ હોય તે બે નો – વચ્ચે
વિભજ્યર્થને દ્વાર કર્યા સિવાય - સાક્ષાત્ જો અન્વય કરવો હોય તો તે અભેદનછે તાદાભ્યસંબંધથી જ થાય, અર્થાત્ ભેદન-નિરૂપિતત્વ, પ્રતિયોગિત્વ, સંયોગ, સમવાય, છે સ્વરૂપ, કાલિક વિગેરે સંબંધથી અન્વય ન જ થાય.
આ ઉપરથી એ વાત પણ નક્કી થઈ કે જો (૧) નિપાત નામ હોય તો તેનો સાક્ષાત અન્વયે પણ ભેદન થઈ શકે અને (૨) જો વિભજ્યર્થને દ્વારા કરવામાં આવે તો જ નિપાતાતિરિક્તમાં પણ ભેદેન અન્વય થઈ શકે.
હવે રાનપુરુષ: સ્થળે આ નિયમને વિચારીએ
અહીં રાજનું અને પુરુષ એ બે નામાર્થ છે, બે ય નિપાત(નગ, ૪ વિગેરે)થી અતિરિક્ત નામાર્થ છે. અહીં કોઈ વિભજ્યર્થ છે નહિ, અર્થાત્ વિભજ્યર્થ દ્વાર બની છે શકે તેમ નથી, એટલે હવે આ બે નામાર્થનો સાક્ષાત્ સંબંધ છે એટલે હવે એ બે નો આ અન્વય ભેદસંબંધ(નિરૂપિતત્વ વિગેરેરૂપ)થી ન જ થાય પણ અભેદન (તાદાભ્યઆ સંબંધથી) જ અન્વય કરવો જોઈએ. मुक्तावली : अन्यथा राजा पुरुष इत्यत्रापि तथान्वयबोधः स्यात् । 'घटो न पट' इत्यादौ घटपटाभ्यां नञः साक्षादेवान्वयान्निपातातिरिक्तेति ।
મીમાંસક : અમે તો આ નિયમ નહિ માનીએ, અર્થાત્ નિપાતાતિરિક્ત બે નિ નામાર્થનો “ભેદન અન્વય ન થાય' એમ નહિ માનીએ, પણ “ભેદન અન્વય થાય” એમ
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૧) િ
છે