________________
એ મતમાં વધારાનું ગૌરવ છે, માટે જાતિમાં શક્તિ માની શકાય નહિ. છે. જો જાતિ-આકૃતિવિશિષ્ટ તે તે ઘટાદિ વ્યક્તિમાં શક્તિ નહિ માનો તો તે તે ઘટાદિ છે આ પદોથી તે તે વ્યક્તિઓનો શાબ્દબોધ અનુપપન થઈ જાય. એટલે તે તે વ્યક્તિમાં તે
તે પદની શક્તિ માનવી જ જોઈએ અને તે શક્તિ માત્ર જાતિમાં નહિ, માત્ર વ્યક્તિમાં જ નહિ કિન્તુ જાત્યાદિવિશિષ્ટ વ્યક્તિમાં જ માનવી જોઈએ. मुक्तावली : शक्तं पदम्, तच्चतुर्विधम् । क्वचिद्यौगिकं, क्वचिद्रूढं,
क्वचिद्योगरूढम्, क्वचिद्यौगिकरूढम् । तथाहि-यत्रावयवार्थ एव बुध्यते । * तद्यौगिकम्, यथा पाचकादिपदम् ।
* પદના ચાર પ્રકાર : મુક્તાવલીઃ પદમાં શક્તિ રહે છે માટે પદ શક્તિમાન્ = શક્ત કહેવાય. આ શક્ત આ પદ ચાર જાતના હોય છે : યૌગિક, રૂઢ, યોગરૂઢ, યૌગિકરૂઢ. છે (૧) યૌગિકાદઃ જે પદ પોતાના અવયવાર્થને જ જણાવે તે યૌગિક પદ કહેવાય, આ અર્થાત્ જે પદમાં અવયવાર્થનો બોધ કરાવવાની શક્તિ હોય તે પદ યૌગિક કહેવાય. દા.ત. “પાચક' પદ. અહીં બે અવયવ છે : પર્ પ્રકૃતિ અને વિક્ર (M) પ્રત્યય. બે ય અવયવોનો અર્થ “પાકકર્તા' થાય છે. “પાચક' પદ અવયવાર્થ પાકકનો બોધ કરાવે છે માટે “પાચક પદ યૌગિક કહેવાય. ટૂંકમાં અવયવની શક્તિથી જે પદ શાબ્દબોધ કરાવે તે પદ યૌગિક કહેવાય. * मुक्तावली : यत्रावयवशक्तिनिरपेक्षया समुदायशक्त्या बुध्यते तद्रूढम्, यथा गोमण्डलादिपदम् ।
(૨) રૂઢપદ : જ્યાં અવયવ-શક્તિની કોઈ અપેક્ષા જ નથી અને માત્ર સમુદાયમા શક્તિ જ અપેક્ષિત છે, એટલે કે અવયવશક્તિનિરપેક્ષ એવી સમુદાયશક્તિથી જે પદક અર્થબોધ કરાવે તે પદ રૂઢ કહેવાય. દા.ત. “ગો' પદ, “મણ્ડલ પદ વિગેરે. આ
ગો'પદ રૂઢ કહેવાય. છતાંતિ : એવી અવયવશક્તિની અહીં અપેક્ષા નથી. જો તેમ હોત તો મનુષ્ય પણ ગો કહેવાત. અહીં તો પ્રકૃતિ-પ્રત્યાયના સમુદાયરૂપ રૂઢિથી જ આ તાદેશસંસ્થાનવિશિષ્ટ ગો પ્રાણીમાં જ “ગો’ પદની શક્તિ વ્યવસ્થિત થયેલી છે. એ જ
છે જે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-ર ૦ (૧૪૮)