________________
છે માનશો? કે સર્વવ્યક્તિમાં? જો યત્કિંચ્ચિયક્તિમાં શક્તિ માનશો તો વ્યભિચાર દોષ છે આવશે, કેમકે હવે તો સો ઘટમાંથી કોઈપણ એકાદ ઘટમાં જ ઘટપદની શક્તિ માનવાની જ
રહે અને તો પછી ઘટપદથી તે એક જ ઘટ-પદાર્થની ઉપસ્થિતિ માનવાની રહે. પરંતુ છે આ ઘટપદથી એક જ ઘટ-પદાર્થની ઉપસ્થિતિ થતી નથી, પણ તમામ ઘટ-પદાર્થની
ઉપસ્થિતિ થાય છે. એટલે સર્વ ઘટ-પદાર્થોનો શાબ્દબોધ એ ઘટપદ-શક્તિગ્રહ વિના જ થયો હોવાથી વ્યતિરેક-વ્યભિચાર આવે. છે હવે જો એમ કહો કે બધી ઘટવ્યક્તિમાં ઘટપદની શક્તિ છે તો ભલે ઉક્ત વ્યતિરેક - વ્યભિચાર નહિ આવે કિન્તુ ઘટવ્યક્તિ અનન્ત હોવાથી શક્તિ પણ અનન્ત બની જશે. છે અમારે તો ઘટત્વ જાતિમાં જ ઘટપદની શક્તિ છે એટલે ઘટત્વ જાતિ એક હોવાથી આ ઘટપદની શક્તિ પણ એક જ રહેશે. . નૈયાયિકઃ તમે જો જાતિમાં જ શક્તિ માનશો તો વ્યક્તિનું ભાન શી રીતે થશે ? છે જો પદમાં વ્યક્તિની શક્તિ ન હોય તો પદથી વ્યક્તિનું ભાન નહિ જ થઈ શકે. આ એ મીમાંસક : અમે કહીશું કે વ્યક્તિને વિષય કર્યા વિના વ્યક્તિનિષ્ઠજાતિની શક્તિનું આ ભાન થઈ શકતું જ નથી એટલે જાતિની શક્તિ માનવા છતાં ય વ્યક્તિનું ભાન તો થશે
તૈયાયિક : નહિ, એ વાત બરોબર નથી. જો વ્યક્તિની શક્તિ પદમાં ન હોય તો તે પદથી વ્યક્તિનું ભાન થઈ શકે જ નહિ. ‘ગો'પદ ગોત્વમાં શક્તિ હોય તો તે “ગો'પદ છે ગોત્વનું જ ભાન કરાવી શકે, “ગો'-વ્યક્તિનું ભાન કરાવી શકે જ નહિ.
मुक्तावली : न च व्यक्तौ लक्षणा, अनुपपत्तिप्रतिसन्धानं विनापि व्यक्ति* बोधात् । न च व्यक्तिशक्तावानन्त्यम्, सकलव्यक्तावेकस्या एव शक्तेः । स्वीकारात् । न चाननुगमः, गोत्वादेरेवानुगमकत्वात् ।
* વ્યક્તિમાં લક્ષણા નથી મુક્તાવલી : મીમાંસક ઃ તો અમે એમ કહીશું કે “ગો’પદમાં શક્તિ તો ગોત્વ છે છે જાતિની જ છે પણ “ગો'વ્યક્તિમાં તેની લક્ષણા કરવી.
નૈયાયિકઃ લક્ષણા ક્યાં થાય? જ્યાં શક્તિસંબંધ લેવા જતાં અન્વ. અનુપપન તો થતો હોય ત્યાં. આ દા.ત. ના પોપ સ્થળે ગલા-પદની શક્તિ પ્રવાહમાં છે, પણ પ્રવાહમાં
કે જે કોન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૫)