________________
પ્રથમાન્તપદોપસ્થાપ્ય કહેવું જોઈએ. તડુલ પદ ભલે પ્રથમાન્તપદોપસ્થાપ્ય થયું પણ કર્મત્વથી તો આક્રાન્ત જ છે માટે તેની સંખ્યા આખ્યાતથી અભિહિત થઈ શકે નહિ. ચૈત્ર પદ જ કર્મત્વાદ્યનવરુદ્ધ છે અને પ્રથમાન્તપદોપસ્થાપ્ય પણ છે માટે તેની જ સંખ્યા આખ્યાતથી અભિહિત બને. આમ ચૈત્ર કર્તાની સંખ્યા અભિહિત થઈ જવાથી ચૈત્રની તૃતીયા વિભક્તિ ન આવી. (અનમિતિ તરિ તૃતીયા !)
मुक्तावली : कर्मत्वादीत्यस्येतरविशेषणत्वेन तात्पर्याविषयत्वमर्थः, तेन चैत्र इव मैत्रो गच्छतीत्यादौ न चैत्रे संख्यान्वयः ।
મુક્તાવલી : પ્રશ્ન ઃ સારું, જે કર્મત્વાઘનવરુદ્ધ હોય અને પ્રથમાન્તપદોપસ્થાપ્ય હોય તેની સંખ્યા આખ્યાતથી અભિહિત થાય એવું તમે કહ્યું તો પણ બે સ્થળે આપત્તિ આવે છે :
(૧) ચૈત્ર વ મૈત્રો રાતિ । અહીં વસ્તુતઃ મૈત્રની સંખ્યા આખ્યાતથી અભિહિત થાય છે, અર્થાત્ આખ્યાતથી સંખ્યાભિધાનયોગ્ય મૈત્ર જ છે. પણ જો કર્મત્વાઘનવરુદ્ધ અને પ્રથમાન્તપદોપસ્થાપ્ય પદને સંખ્યાભિધાનયોગ્ય કહો છો તો હવે ‘ચૈત્ર’ પણ તેવું જ પદ હોવાથી આખ્યાતથી ચૈત્રની પણ એકત્વ સંખ્યા અભિહિત થઈ જવાની આપત્તિ આવશે.
(૨) વવવં અનં મુખ્યતે । અહીં આખ્યાતાર્થ એકત્વ સંખ્યાનો અન્વય વસ્તુતઃ ‘અન્ન’ પદ સાથે થાય છે પણ હવે તેમ નહિ થવાની આપત્તિ આવશે, કેમકે ‘અન્ન’ પ્રથમાન્તપદોપસ્થાપ્ય હોવા છતાં કર્મત્વથી અનાક્રાન્ત તો નથી જ.
ઉત્તર ઃ સારું ત્યારે, ‘કર્મત્વાઘનવરુદ્ધ’નો અર્થ અમે ‘તવિશેષળત્યેન તાત્પર્યાંવિષયત્વમ્' એવો કરીશું. કર્મત્વાઘનવરુદ્ધ તે જ કહેવાય જે કર્મત્વથી ઇતર વિશેષણોના તાત્પર્યનો વિષય ન હોય.
ચૈત્ર વ મૈત્રો પતિ સ્થળે ચૈત્ર એ ઇતરવિશેષણત્વેન તાત્પર્યાવિષય નથી. કર્મત્વથી ઇતર ‘વ’નો અર્થ સાદશ્ય છે. આ સાદશ્યમાં (ઈતરમાં) ચૈત્ર એ વિશેષણ બને છે. તે આ રીતે : ચૈત્રનિરૂપિત સાદશ્ય છે માટે સાદૃશ્યમાં નિરૂપિતત્વ છે. એ નિરૂપિતત્વસંબંધથી ચૈત્ર એ સાદશ્યમાં જાય, અર્થાત્ ચૈત્રવત્ સાદશ્ય થાય. આમ ઈતર = સાદશ્યના વિશેષણ તરીકેના તાત્પર્યનો વિષય ચૈત્ર બની ગયો, ઇતરવિશેષણત્વેન તાત્પર્યાવિષય ન બન્યો માટે તે ચૈત્ર પદ કર્મત્વાઘનવરુદ્ધ ન રહ્યું એટલે તેની સંખ્યા
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૩૫)