________________
આવે.
ચૈત્ર: પદ્ઘતિ । અહીં તિ પ્રત્યયથી કર્તા અભિહિત થઈ ગયો એટલે ચૈત્રની તૃતીયા વિભક્તિ ન આવી પણ નામમાત્રરૂપ ચૈત્રની પ્રથમા વિભક્તિ આવી. પરન્તુ ચૈàળ પચ્યતે સ્થળે ત્તિ પ્રત્યય નથી એટલે કર્તા અનભિહિત રહ્યો છે માટે ચૈત્ર કર્તાની તૃતીયા વિભક્તિ આવી.
નૈયાયિકો કહે છે કે ચૈત્ર: પતિ સ્થળે ત્તિ નો અર્થ ચૈત્રાભિન્ન કર્તા કરીએ એમાં ગૌરવ છે, કેમકે ત્યાં કર્તા એ ત્તિ નો શક્યાર્થ બન્યો માટે કર્તામાં શક્યતા રહી. શક્યતાનો અવચ્છેદક કર્તૃત્વ બન્યો. કર્તૃત્વ એટલે કૃતિ (કર્તામાં રહેનાર ધર્મ). કૃતિ તો અનંત છે એટલે શક્યતાવચ્છેદક અનંત બનવાથી ગૌરવાત્ ત્તિ નો અર્થ કર્તા ન મનાય કિન્તુ તિ નો અર્થ કૃતિ જ માનવો જોઈએ. આથી કૃતિ શક્ય બને અને શક્યતાવચ્છેદક કૃતિત્વ (એક જ) જાતિ બને જેમાં લાધવ છે.
આ કૃતિ ચૈત્રમાં પ્રકાર= વિશેષણ તરીકે ભાસે છે. પાળાનુભતિમાન્ ચૈત્ર मुक्तावली : न च कर्तुरनभिधानाच्चैत्रादिपदानन्तरं तृतीया स्यादिति वाच्यम्, कर्तृसंख्यानभिधानस्य तत्र तत्रत्वात् ।
મુક્તાવલી : પ્રશ્ન ઃ જો આ રીતે ત્તિ થી કૃતિ અભિહિત બને અને કર્તા અભિહિત ન બને તો ‘અનામિહિતે તંત્તિ તૃતીયા' એ વ્યાકરણ-સૂત્રાનુસાર અનભિહિત કર્તા ચૈત્રની તૃતીયા વિભક્તિ આવવી જોઈશે, એટલે ‘ચૈત્ર: તહુતં પન્નતિ’ ને બદલે ‘ચૈત્રેળ તવુÉ પદ્મતિ' પ્રયોગ થવાની આપત્તિ આવશે.
નૈયાયિક : વ્યાકરણ-સૂત્રનો તમે જે અર્થ કર્યો કે ‘અનભિહિત કર્તા હોય તો ત્યાં ચૈત્રાદિની તૃતીયા વિભક્તિ આવે' તે બરોબર નથી. એ સૂત્રનો અર્થ એ છે કે જ્યાં કર્તૃસંખ્યા અનભિહિત હોય ત્યાં કર્તાની તૃતીયા વિભક્તિ આવે. ત્તિ પ્રત્યયથી કૃતિ અને કર્તૃસંખ્યા એ બે અભિહિત થાય છે. એટલે આમ કતૃસંખ્યા-એકત્વ-અભિહિત થઈ જવાથી કર્તા ચૈત્રની તૃતીયા વિભક્તિ આવી શકે નહિ.
કર્તા
કૃતિ સંખ્યા
ચૈત્રેળ તડુત: પતે । અહીં ચૈત્રની તૃતીયા વિભક્તિ જરૂર આવે, કેમકે ‘તે’ આખ્યાતનો અર્થ અહીં કૃતિ નથી કિન્તુ કર્મત્વ છે. માટે કર્તાની સંખ્યા અહીં અનભિહિત હોવાથી ચૈત્ર-પદની કર્તાર્થમાં
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૧૩૩) ૨૦૧