________________
૦
છે એટલા માત્રથી-ઘટપદના જ્ઞાન દ્વારા-ઘટપદાર્થનું સ્મરણ થઈ શકતું નથી. ઘટપદનું જ્ઞાન છે જ હોય અને ઘટપદની વૃત્તિ (શક્તિ) ઘટ-પદાર્થમાં છે એવું પણ સાથે જ જ્ઞાન હોય ત્યારે જ આ જ ઘટ-પદાર્થનું સ્મરણ થઈ શકે છે. માટે ઘટપદાર્થનું સ્મરણ ઘટની વૃત્તિ-(શક્તિ)ના આ જ્ઞાન વિના થઈ શકતું જ નથી માટે વૃત્તિજ્ઞાનને પદાર્થ-સ્મરણનું તો કારણ માનવું જ જોઈએ.
પ્રશ્ન : તો એમ કરો, પદાર્થ-સ્મરણ પ્રત્યે વૃત્તિજ્ઞાનને જ કારણ માનો. પદજ્ઞાનને ના ક કારણ માનવાની શી જરૂર છે? કેમકે જો વૃત્તિજ્ઞાન વિના પદાર્થ-સ્મરણ થઈ શકતું જ કે ન હોય તો તે વૃત્તિજ્ઞાનને જ પદાર્થ-સ્મરણ પ્રત્યે કારણ માનો અને તેનાથી જ પદજ્ઞાન ,
અન્યથાસિદ્ધ બની જાય. છે. ઉત્તર : નહિ, પદાર્થ-સ્મરણ પ્રત્યે પદજ્ઞાન અને વૃત્તિજ્ઞાન બેયની આવશ્યકતા છે. જે હું એકેયના વિના ચાલે તેમ નથી. ઘટ અને ઘટ-પદાર્થ વચ્ચેના વૃત્તિ(શક્તિ)સંબંધનું જ્ઞાન છે. હોય એટલા માત્રથી ઘટ-પદાર્થનું સ્મરણ ઉત્પન્ન ન થઈ જાય. “સમ્બન્યિજ્ઞાન ,
અપસવ્વચિશ્માૐ મવતિ' એ ન્યાયે અપરસંબંધી ઘટપદાર્થ છે, તો તેનું સ્મરણ ત્યારે આ જ થાય જયારે તેના એક સંબંધી ઘટપદનું જ્ઞાન હોય. પદ અને પદાર્થ (ઘટપદ અને આ ઘટપદાર્થ) એ બે વચ્ચે વાચ્ય-વાચકભાવ સંબંધ છે. એટલે ઘટ-પદાર્થરૂપ સંબંધીનું
સ્મરણ ત્યારે જ થાય જયારે તેના સંબંધી ઘટપદનું જ્ઞાન થાય. એટલે ઘટપદના જ્ઞાન જ વિના ઘટપદાર્થનું સ્મરણ થઈ શકે નહિ, માટે પદાર્થ-સ્મરણ પ્રત્યે પદજ્ઞાન અને આ વૃત્તિજ્ઞાન બે ય કારણ છે, એકેય અન્યથાસિદ્ધ નથી.
શાબ્દબોધ પ્રમા
પદાર્થોપસ્થિતિ
ઉભયથી જન્ય
પદજ્ઞાન
પદશાની વૃત્તિશાન मुक्तावली : शक्तिश्च पदेन सह पदार्थस्य सम्बन्धः । सा चास्मात्पदादयमा * बोद्धव्य इतीश्वरेच्छारूपा । आधुनिके नाम्नि शक्तिरस्त्येव, 'एकादशेऽहनि पिता नाम कुर्यात्' इतीश्वरेच्छायाः सत्त्वात् । आधुनिकसङ्केतिते तु न .
0 0 0 0 ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૧૩૦) નિ જ છે