________________
મહાકાલ બની શકે નહિ, અર્થાત્ તે પ્રતિયોગીના અભાવનું જ મહાકાલ અધિકરણ બને, જે છે એટલે એ મહાકાલભેદવિશિષ્ટ ઘટાભાવ પ્રતિયોગિવ્યધિકરણ બની ગયો. તેથી જ આ પ્રતિયોગિતાવચ્છેદક મહાકાલભેદવિશિષ્ટઘટત્વ અને સાધ્યતાવચ્છેદક ઘટત્વ છે માટે આ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનવાથી લક્ષણની અવ્યાપ્તિ ન રહી. આ
આ કેચિત્' મતમાં મુક્તાવલિકારને અસ્વરસ છે. તેમનું કહેવું એ છે કે આ મજ સાધ્યતાવચ્છેદક સંબંધ કાલિકસંબંધ છે, તેનો અનુયોગી મહાકાલ છે અને પ્રતિયોગી
ઘટ છે. (મહાકાલમાં કાલિકથી ઘટ વૃત્તિ છે.) એટલે અહીં મહાકાલાનુયોગિક કાલિક છે જ સંબંધ છે, અર્થાત્ મહાકાલમાત્રવૃત્તિ કાલિકસંબંધ એ સાધ્યતાવચ્છેદક સંબંધ છે. હવે છે આ મહાકાલવૃત્તિકાલિકસંબંધથી તો મહાકાલભેદવિશિષ્ટ ઘટ પ્રતિયોગીનું અધિકરણ છે
કોઈ જ નહિ બની શકે, કેમકે મહાકાલ માત્રવૃત્તિ કાલિકસંબંધથી તો કોઈપણ વસ્તુ રહી છે છે શકે તો મહાકાલમાં જ રહી શકે, ભૂતલાદિ ઉપર નહિ. હવે સ્વરૂપસંબંધઘટિત છે. નિ મહાકાલભેદવિશિષ્ટ ઘટ મહાકાલમાત્રવૃત્તિકાલિકસંબંધથી ભૂતલ ઉપર તો રહી શકે જ છે જ નહિ અને મહાકાલમાં પણ રહી શકે નહિ, કેમકે સ્વરૂપસંબંધઘટિત મહાકાલભેદ લીધો હતો જ છે માટે તે તો ઉક્ત સંબંધથી મહાકાલમાં પણ રહી ન શકે.
આમ મહાકાલભેદવિશિષ્ટ ઘટ = પ્રતિયોગીનું અધિકરણ જ અપ્રસિદ્ધ થઈ જતાં આ પ્રતિયોગિવ્યધિકરણ અભાવ અપ્રસિદ્ધ થઈ જાય. અને તેથી લક્ષણની અવ્યાપ્તિ થાય જ. મા કાલિકસંબંધને સાબિતાવચ્છેદક સંબંધ લઈએ તો વિશિષ્ટ ઘટના અધિકરણની
અપ્રસિદ્ધિરૂપ દોષ ન આવે, કેમકે કાલિકેન વિશિષ્ટઘટનું ભૂતલ અધિકરણ બની શકે છે માં છે (એક કાળમાં રહેલી બે વસ્તુમાં એક વસ્તુ બીજીમાં કાલિકસંબંધથી રહી શકે.) એટલે જ છે. કેચિત મતમાં પ્રતિયોગીના અધિકરણની અપ્રસિદ્ધિ ન આવી. પણ હવે જ્યારે મહાકાલ- છે માત્રવૃત્તિ કાલિકસંબંધ લીધો ત્યારે પ્રતિયોગિ-અધિકરણની અપ્રસિદ્ધિ આવી ગઈ. એ
આ અસ્વરસ હોવાથી કેચિત્'નો મત ત્યાગવા સાથે વસ્તુતતું કરીને જ પ્રતિયોગિતાવછેરસમ્બન્શનઇત્યાદિ નવું લક્ષણ કર્યું જેનો વાર્તા ઘટવાન આ વાનપરિમાન્ સ્થાને પણ સમન્વય થઈ ગયો.
0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૨૩) એ છે કે જે