________________
મક વસ્તુતઃ હેતુમાં સ્વરૂપતઃ તો વ્યાપ્યતા અસિદ્ધ છે એ જ વાત નક્કી થઈ. એટલે જે હેતુ છે.
સોપાધિક હોય ત્યાં વ્યાપ્યતા અસિદ્ધ હોય એ વાત સ્થિર થઈ જાય છે. માટે જ
તોપધો હેતુઃ વ્યાખ્યત્વસિદ્ધ કહ્યું. આ સંસ્થાનો મૈત્રીતનયત્વત્ સ્થળે પણ આ જ હકીકત છે. અહીં શાકપાકજન્યત્વ એ કર ઉપાધિ છે. કાગડીના જે એક બચ્ચામાં શ્યામત્વ (સાધ્ય) છે તેનું પ્રયોજક મૈત્રાતનયત્વ જ નથી, અર્થાત્ એ મૈત્રાનું તનય છે માટે તે શ્યામ છે એમ નથી, કેમકે બીજું મૈત્રાતનય છે શ્વેત પણ છે. એટલે શ્યામત્વનું પ્રયોજક મૈત્રાતનયત્વ નથી એ વાત નક્કી થઈ. આ
તો શ્યામત્વનું પ્રયોજક કોણ ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે શાકપાકજન્યત્વ છે છે એ શ્યામત્વનું પ્રયોજક છે. જે કાળે જે બચ્ચે મૈત્રાના ઉદરમાં હોય તે વખતે જો મૈત્રા છે.
ખૂબ શાક ખાય તો તેનાથી ઉદરસ્થ બગ્સ શ્યામ વર્ણવાળું થાય અને જે બચ્ચે ઉદરમાં છે જ હોય ત્યારે જો મૈત્રા ખૂબ શાક ન ખાય તો તે બચ્ચે શ્યામ વર્ણવાળું ન થાય. એ ઉપરથી જ જ નક્કી થાય છે કે શ્યામત્વનું પ્રયોજક શાકપાકજન્યત્વ છે, નહિ કે મૈત્રાતનયત્વ. આમ જ આ સાધ્ય શ્યામત્વનો પ્રયોજક હેતુ = મૈત્રાતનયત્વ ન બનતાં ઉપાધિ શાક્યાકજન્યત્વ બન્યો. આ ઉપાધિ હેતુની સાથે રહીને હેતુમાં સાધ્યની વ્યાપ્તિનું (પ્રયોજકતાનું) આધાન
કરે છે. જ્યાં જ્યાં શાકપાકજન્ય મૈત્રાતનયત્વ છે ત્યાં ત્યાં જરૂર શ્યામત્વ છે જ. તે છે આમ હેતુમાં ઉપાધિને લીધે સાધ્યની વ્યાપ્તિ આવી પણ સ્વરૂપતઃ તો વ્યાપ્યતા જ નથી માટે હેતુ એ વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય.
ઉપાધિ સહિત હેતુ એ દોષ છે માટે તાદાત્મસંબંધથી એ હેતુ દુષ્ટ પણ બની જાય. એ
આ ઉપાધિ સ્વાભાવવવ્રુત્તિત્વસંબંધથી હેતુમાં રહે છે માટે હેતુ એ સોપાધિક બને છે જ છે. સ્વ =આર્ટેબ્ધનસંયોગ, સ્વાભાવવત્ = અયોગોલક, તગ્નિરૂપિતવૃત્તિતા વહ્નિ હેતુમાં આ છે માટે તાદેશવૃત્તિત્વસંબંધથી સ્વ = ઉપાધિ હેતુમાં ગઈ. મા પ્રશ્નઃ ઘૂમવીન વ સ્થળે વદ્ધિ હેતુને વ્યાપ્યત્વાસિદ્ધ કેમ કહો છો ? વ્યભિચારી મા આ જ કહો ને ? આ બેમાં ભેદ શું છે? બે ય વ્યાપ્તિજ્ઞાનના જ પ્રતિબંધક છે ને? ઉપાધિ જ એ સાધાભાવવઅયોગોલક)માં હેતુની અવૃત્તિતાનો અભાવ જણાવે છે એનો અર્થ છે છે એ કે સાધ્યાભાવવમાં હેતુ વૃત્તિ છે એમ તે જણાવે છે. આમ સાધ્યાભાવવત્ છે આ અવૃત્તિત્વાભાવ વ્યાપ્યત્વાસિદ્ધ દોષ અને સાધ્યાભાવવવૃત્તિત્વ રૂપ વ્યભિચાર દોષ બે છે. - ય એક જ સ્વરૂપ છે તો બેયને જુદા કેમ માન્યા? જ ઉત્તર ઃ બરોબર છે. બેય દોષ એક સ્વરૂપ હોવા છતાં બેયના દોષતાવચ્છેદક જુદા જ
ના
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૧૨) એ છે કે જ કે