________________
kuwasawowwwxxxsexsexstowedstest warstwoodwoodcardbodo
ઘટરૂપ કાર્ય
ઘંટ - સમવાધિકારણ
કપાલ કપાલરૂપ સાથે જુઓ, કાર્યોનાર્થપ્રયાસત્તિ સ્થાને ઘટકાર્ય કપાલમાં છે તો તે જ કપાલમાં અસમવાધિકારણ કપાલસંયોગ સમવાયસંબંધથી છે.
આ જ રીતે કારણે કાર્થપ્રયાસત્તિ સ્થાને ઘટરૂપ કાર્ય ઘટમાં છે તો તે જ ઘટમાં કપાલરૂપ સ્વસમવાસિમવેતત્વ સંબંધથી પહોંચી જાય છે. સ્વ = કપાલરૂપ, તેનું સમવાયી કપાલ, તેમાં સમવેત ઘટ છે માટે તેમાં સ્વસમવાસિમવેતત્વ રહ્યું. તે સંબંધથી અસમવાયિકારણ કપાલરૂપ ઘટમાં ગયું. આમ એક જ ઘટરૂપ અધિકરણમાં ઘટરૂપ અને કપાલરૂપ રહી ગયા માટે તે બે વચ્ચેનો કાર્યકારણભાવ સિદ્ધ થઈ ગયો. 2 સમવાય સંબંધથી
- સ્વ-સમવાયસમવેતત્વ સંબંધ
કપાલ
કાર્યઘટ અસમાયિકારણ કપાલસંયોગ કાર્ય ઘટરૂપ અસામાયિકરણ પાલરૂપ
આ રીતે સમવાયિકારણમાં પ્રત્યાસન્ન અસમવાયિકારણ એટલે કાર્યકર્થ-કારણેકાર્થ અન્યતર પ્રયાસત્તિથી પ્રત્યાસન્ન અસમવાયિકારણ થયું, એટલે કે સમવાયસંબંધ કે સ્વસમવાસિમવેતત્વ સંબંધથી પ્રત્યાયન અસમાયિકારણ થયું.
(૩) નિમિત્તકારણ : આ છે કારણ સિવાયના બાકીના જે કોઈપણ કારણ હોય તે | નિમિત્તકારણ કહેવાય છે. | कारिकावली : येन सह पूर्वभावः कारणमादाय वा यस्य ।
__ अन्यं प्रति पूर्वभावे ज्ञाते यत्पूर्वभावविज्ञानम् ॥१९॥ मुक्तावली : इदानीमन्यथासिद्धत्वमेव कियतां पदार्थानामत आह-येनेति ।
Ev====== ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૮૩) Ex