________________
=== = = === == shdownstowwestshoses
======== == = === suxestadestustustoot
====
======== sarstostesse
નથી પણ સ્વરૂપસંબંધથી રહે છે. | मुक्तावली : एकव्यक्तिमात्रवृत्तिस्तु न जातिः । तथा चोक्तम्- व्यक्तेरभेदस्तुल्यत्वं संकरोऽथाऽनवस्थितिः । रूपहानिरसम्बन्धो जातिबाधकसङ्ग्रहः ।
- મુક્તાવલી : માત્ર એક જ વ્યક્તિમાં જે ધર્મ રહેતો હોય તેને જાતિ ન કહેવાય. | જાતિ બનવામાં આવતા બાધકો છ પ્રકારના કહ્યા છે : (૧) વ્યક્તિનો અભેદ (૨) | તુલ્યપણું (૩) સંકર (૪) અનવસ્થા (૫) રૂપહાનિ અને (૬) અસંબંધ.
(૧) વ્ય: ખેઃ : એક જ વ્યક્તિમાં રહેનારો ધર્મ જાતિ ન કહેવાય, જેમકે આકાશત્વ. આકાશત્વ એ નિત્ય એવા આકાશમાં રહે છે પણ તે જાતિ ન બને, કેમકે અહીં અનેકસમવેતત્વ નથી. અર્થાત્ વ્યક્તિનો જયાં અભેદ હોય : તાદાત્મભાવ હોય ત્યાં જે ધર્મ રહે તે જાતિ ન કહેવાય. એટલે આકાશત્વ, કાલ– વગેરે એક અભિન્ન વ્યક્તિમાં રહેનારા ધર્મો જાતિ ન કહેવાય પણ ઉપાધિરૂપ ધર્મો કહેવાય. જાતિરૂપ ધર્મો | સમવાયસંબંધથી પોતાના આધારમાં રહે, જયારે ઉપાધિરૂપ ધર્મો સ્વરૂપસંબંધથી રહે. આકાશત્વને જાતિ ન બનાવવા પહેલા નંબરનો જાતિબાધક લાગુ પડે છે.
(૨) તુલ્યવત્ : આ બીજો જાતિબાધક છે. ઘટમાં ઘટત્વ અને કલશત્વ એ ય છે. જેમાં ઘટત્વ રહે છે તેમાં જ કલશત્વ પણ રહે છે. એટલે જગતમાં ઘટત્વના જેટલા આધાર છે તેટલા જ (તુલ્ય) કલશત્વના આધાર છે. એટલે ઘટત્વ અને કલશત્વમાં કોઈ ભેદ નથી, બે ય એક જ છે. માટે આ બે ય ધર્મો બે જુદી જુદી જાતિ ન ગણાય.(જો ઘટત્વને. જાતિ ગણીએ તો કલશત્વને ઉપાધિરૂપ ધર્મ ગણવો જોઈએ.) તુન્યત્વે | अन्यूनानतिरिक्तवृत्तित्वम् ।
(3) संकरः : परस्परात्यन्ताभावसमानाधिकरणयोः धर्मयोरेका समावेशः संकरः। જે બે ધર્મો એકબીજા સાથે અન્યત્ર ન રહેતાં હોય છતાં એક જગ્યાએ બે ય ભેગા રહેતા હોય તો તે બે ધર્મો જાતિ ન કહેવાય, જેમકે આકાશમાં ભૂતત્વ છે અને મૂર્તત્વ નથી, મનમાં મૂર્તિત્વ છે પણ ભૂતત્વ નથી અને પૃથ્યાદિ ચારમાં ભૂતત્વ-મૂર્તિત્વ બે ય છે. આ
જ કારણે શરીરત્વ, ઈન્દ્રિયત, ઉદ્ભૂતત્વ, પરમાણુત્વ, દુવ્યણુકત્વ, ચણકત્વ આદિ | બધા યનો પૃથ્વીત્વ સાથે સંકર થવાથી તે જાતિ ન બને.
(૪) મનવા : આ જાતિબાધકથી સામાન્યત્વ ધર્મ એ જાતિ ન બને. ઘટત્વ, | પટવ, કટતમાં જાતિ, જાતિ, જાતિ એવો અનુગત વ્યવહાર થાય છે માટે આ ત્રણ
ser
ન્યાયસિદ્ધમતાવલી ભાગ-૧૦ (૪૯).
જP