________________
* * * * * * * * *
X X X X X X X X X X X X X X
कारिकावली : विषयी यस्य तस्यैव व्यापारो ज्ञानलक्षणः ।
मुक्तावली : ननु ज्ञानलक्षणा प्रत्यासत्तिः यदि ज्ञानरूपा, सामान्यलक्षणाऽपि ज्ञानरूपा, तदा तयोर्भेदो न स्यादत आह-विषयीति । सामान्यलक्षणा प्रत्यासत्तिर्हि तदाश्रयस्य ज्ञानं जनयति । ज्ञानलक्षणा प्रत्यासत्तिस्तु यद्विषयकं ज्ञानं तस्यैव प्रत्यासत्तिरिति ।
भुतावसी : (२) ज्ञानलक्षणा प्रत्यासत्ति :
પ્રશ્ન : સામાન્યનું જ્ઞાન એ જો સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ હોય તો જ્ઞાનલક્ષણા પ્રત્યાસત્તિ પણ જ્ઞાનસ્વરૂપ જ છે. આમ બે ય પ્રત્યાસત્તિ જ્ઞાનરૂપ છે, તો તે બેમાં ભેદ शुं छे ?
ઉત્તર ઃ સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ ધૂમત્વાદિ સામાન્યના આશ્રય સકળ ધૂમાદિનું અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે, જ્યારે જ્ઞાનલક્ષણા પ્રત્યાસત્તિ તો જેનું જ્ઞાન થાય તેનું જ અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે. મહાનસમાં ધૂમ-વહ્નિનું લૌકિક પ્રત્યક્ષ થયા બાદ ધૂમત્વવહ્નિત્વાત્મક સામાન્યથી ધૂમત્વ-વહ્નિત્વાશ્રય સકળ ધૂમ-વતિનું પ્રત્યક્ષ થાય છે. એથી | सामान्यलक्षणा प्रत्यासत्ति म्हेवाय छे, भ्यारे 'सुरभि चन्दनम्' स्थाने गडाले ચંદનની જે સૌરભનું જ્ઞાન કર્યું તે સૌરભનું જ સ્મરણાત્મક જ્ઞાન એ જ્ઞાનલક્ષણા પ્રત્યાસત્તિ બને છે અને તેનાથી સૌરભનું જ જ્ઞાન થાય છે. સૌરભાશ્રય ચંદનનું તો ચાક્ષુષપ્રત્યક્ષ થઈ જ ગયું છે એટલે સૌરભાશ્રયનું અલૌકિક પ્રત્યક્ષ કરવાની અહીં જરૂર ४ नथी.
मुक्तावली : अत्रायमर्थः । प्रत्यक्षे सन्निकर्षं विना भानं न सम्भवति । तथा च सामान्यलक्षणां विना धूमत्वेन सकलधूमानां वह्नित्वेन सकलवह्नीनां च भानं कथं भवेत् ? तदर्थं सामान्यलक्षणा स्वीक्रियते । न च सकलवह्निधूमभानाभावे का क्षतिरिति वाच्यम्, प्रत्यक्षधूमे वह्निसम्बन्धस्य गृहीतत्वादन्यधूमस्य चानुपस्थितत्वात् 'धूमो वह्निव्याप्यो न वे 'ति संशयानुपपत्तेः । मन्मते तु सामान्यलक्षणया सकलधूमोपस्थितौ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૬૮)