________________
kochwowowowowsstwowstawowestscascostoshoeshowdawdows
આ રીતે “સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ' એટલે સામાન્યસ્વરૂપા પ્રત્યાત્તિ અર્થ કરીને | પ્રાચીનોએ પોતાનો મત સ્થાપિત કર્યો. मुक्तावली : किन्तु यत्र तद्धटनाशानन्तरं तद्धटवतः स्मरणं जातं, तत्र सामान्यलक्षणया सर्वेषां तद्धटवतां भानं न स्यात्, सामान्यस्य तदानीमभावात् ।
મુક્તાવલી : હવે મુક્તાવલી કાર પ્રાચીનોના આ અભિપ્રાયમાં દૂષણો આપે છે. | તેઓ કહે છે કે જો સામાન્ય એ જ (સ્વરૂપ) પ્રયાસત્તિ માનવામાં આવે તો વ્યતિરેક અને અન્વય એમ બે ય વ્યભિચાર આવે. તે આ રીતે :
વ્યતિરેક વ્યભિચાર : (અનિત્ય ઘટાત્મક સામાન્યને લઈને) દેવદત્તને | છે , તટવર્ધ્વતનમ્ એવું લૌકિક ચાક્ષુષપ્રત્યક્ષ થયું. હવે અહીં જે તદ્દદરૂપ સામાન્ય છે
| તેનો નાશ થઈ ગયો. ત્યાર પછી દેવદત્તને તદ્ઘટનું સ્મરણ થયું અને તે તદ્ઘટરૂપ | સામાન્યના સ્મરણાત્મક જ્ઞાનથી તેને તદ્મવત્ યાવદૂભૂતલનું અલૌકિક પ્રત્યક્ષ થઈ ગયું. હવે અહીં અલૌકિક પ્રત્યક્ષમાં કારણભૂત જે તદ્દટાત્મક સામાન્ય પ્રયાસત્તિ, તેનો તો નાશ થઈ ગયો છે અને છતાં અલૌકિક પ્રત્યક્ષરૂપ કાર્ય તો થઈ જાય છે.
પ્રાચીનોના મતે આવું કાર્ય આવા સ્થાને ન થવું જોઈએ, પણ કાર્ય તો થઈ જાય છે માટે અહીં વ્યતિરેક વ્યભિચાર દોષ આવી જાય છે. मुक्तावली : किञ्चेन्द्रियसम्बद्धविशेष्यकं घट इति ज्ञानं यत्र जातं, तत्र परदिने इन्द्रियसम्बन्धं विनापि तादृशज्ञानप्रकारीभूतसामान्यस्य सत्त्वात् तादृशज्ञानं कुतो न जायते ? तस्मात्सामान्यविषयकं ज्ञानं प्रत्यासत्तिर्न तु सामान्यमित्याह - आसत्तिरिति ॥
મુક્તાવલીઃ અન્વયે વ્યભિચાર ઃ (નિત્ય ઘટવાત્મક સામાન્યને લઈને) દેવદત્તને એક ઘટ સાથે ઇન્દ્રિય-સંબંધ થયો. એથી ઇન્દ્રિયસંબદ્ધ જે ઘટ, એ છે વિશેષ્ય જેમાં એવું જે
યં : જ્ઞાન, તેમાં પ્રકારીભૂત ઘટત્વસામાન્ય બન્યું. હવે બીજે દિવસે તે ઘટ સાથે ઇન્દ્રિય-સંબંધ નથી પણ ઇન્દ્રિયસંબદ્ધવિશેષ્યકજ્ઞાનમાં પ્રકારીભૂત ઘટત્વ તો છે જ. આમ ઘટવરૂપ સામાન્ય-પ્રયાસત્તિ હાજર છે છતાં દેવદત્તને બીજે દિવસે દિ: એવું અલૌકિક પ્રત્યક્ષરૂપ કાર્ય થતું નથી. અહીં ઘટવાત્મક સામાન્ય-પ્રયાસત્તિરૂપ કારણ હોવા છતાં અલૌકિક પ્રત્યક્ષસ્વરૂપ કાર્ય નથી થયું માટે અન્વયે વ્યભિચાર દોષ આવ્યો.
ચાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૫) ELES
estuestosowsustusbustasoxstuesexscasoxtashxstoressostohaxsexstowstustestxstosowsexscasosxsxsxsxst
ttttttttttttttttttttttttwttttttttttttton