________________
basturbatorstados todos os astacadosbouscous buscous baccaccbotococcocoa boca.com
વ્યાપારિ દંડ ચક્રમાં ભ્રમી ઉત્પન્ન કરવારૂપ વ્યાપાર દ્વારા ઘટ ઉત્પન્ન કરે છે. એટલે કે હવે ઘટનું કારણ ભ્રમી રૂપ વ્યાપાર જ બનશે અને દંડ એ ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ થઈ | જશે. પણ આમ તો બનતું નથી માટે પ્રસ્તુતમાં પણ મંગલ વિપ્નવંસ દ્વારા સમાપ્તિ કરે તેથી તે મંગલ અન્યથાસિદ્ધ ન થઈ જાય. વ્યાપાર તેને કહેવાય કે જે કારણથી ઉત્પન્ન થયેલ હોય અને જે કારણજન્ય કાર્યને ઉત્પન્ન કરતો હોય. અન્યત્વે તિ
#ાર્યાન્વિ વ્યાપારત્વમ્ | મંગલરૂપ કારણથી વિપ્નધ્વસ ઉત્પન્ન થાય છે અને તે | | વિપ્નધ્વસથી સમાપ્તિ-કાર્ય ઉત્પન્ન થાય છે.
મંગલ-કારણ, વિધ્વધ્વંસ જન્ય અને જનક, સમાપ્તિ-કાર્ય.
નૈયાયિકો માને છે કે કાર્યની અવ્યવહિત પૂર્વેક્ષણમાં કારણની હાજરી હોવી | જોઈએ. હવે દાન દેવાથી સ્વર્ગ મળે છે માટે દાન અને સ્વર્ગનો કાર્ય-કારણભાવ થયો.
પણ દાન તો ક્યારનું ય થઈ ગયું અને તેનાથી જે સ્વર્ગ મળે તે તો આયુષ્ય પૂર્ણ થયા | બાદ મળે, તો પછી સ્વર્ગની અવ્યવહિત પૂર્વેક્ષણમાં દાનક્રિયા તો છે નહિ પછી તે બે | વચ્ચે કાર્ય-કારણભાવ કેમ જામે? આથી કાર્ય-કારણભાવ જમાવવા માટે જ દાન અને | સ્વર્ગની વચ્ચે એક વ્યાપાર માનવો પડે છે. ભલે દાનક્રિયા નષ્ટ થઈ ગઈ પણ તેનાથી | | જે શુભ અદષ્ટ (પુણ્ય) ઉત્પન્ન થયું તે તો સ્વર્ગપ્રાપ્તિની અવ્યવહિત પૂર્વેક્ષણમાં છે જ. |
આમ શુભ અદષ્ટરૂપ વ્યાપાર માનવાથી જ દાનની સ્વર્ગ પ્રત્યેની કારણતા ઉત્પન્ન થાય છે | છે. આથી બે વસ્તુનો કાર્ય-કારણભાવ જમાવવા માટે “વ્યાપાર' માનવો પડે છે. એટલે | દાનથી શુભ અદષ્ટના વ્યાપાર દ્વારા સ્વર્ગ ઉત્પન્ન થાય છે તો જેમ સ્વર્ગ પ્રત્યે દાન | અન્યથાસિદ્ધ નથી (અકારણ નથી, તેમ સમાપ્તિ પ્રત્યે મંગલ પણ અન્યથાસિદ્ધ નથી.
આ પ્રાચીનોનું મંતવ્ય છે. मुक्तावली : नव्यास्तु मङ्गलस्य विघ्नध्वंस एव फलम् ।
મુક્તાવલીઃ નવ્યો તો કહે છે કે મંગલનું ફળ વિપ્લવંસ જ છે, સમાપ્તિ નહિ. ટિપ્પણ: નવ્ય : કારણ બે જાતના હોય છે : સ્વરૂપયોગ્ય અને ફલોપધાયક.
સ્વરૂપયોગ્ય : આ એવું કારણ છે કે તે જો જરૂરી બીજી સામગ્રી મળે તો અવશ્ય છું | પોતાનું કાર્ય કરી આપે. પણ જ્યાં સુધી તેને કાર્ય કરવા માટે જરૂરી સામગ્રી ન મળે
ત્યાં સુધી તે કાર્ય ન કરે. એટલે તેના સ્વરૂપમાં તે કાર્યનું કારણ બનવાની યોગ્યતા તો Tછે જ. એનો કંઈ ઈન્કાર કરી શકાય નહિ. અરણ્યમાં પડેલો દંડ જો બીજી બધી કુલાલાદિ પર ન્યાચસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૧૦ (૧)
E EEEEE
Cocoonstadsutorsdoortastood