________________
S
ドドドドドドドFFFFFFFFFFFFFFFFFFFFFFF
a stos secuestresstascostosowustusbassbowsbestoscoopbouwdoos bosco
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
પ્રશ્ન : શુક્લત્વવ્યાપ્ય=ઉદ્દભૂતત્વ, નીલત્વવ્યાપ્ય-ઉદ્ભૂતત્વ, રક્તત્વવ્યાપ્ય| ઉદ્ભૂતત્વ એમ અનેક પ્રકારના ઉદ્દભૂતત્વ છે માટે અનેક ઉદ્ભૂતત્વ ઉપાધિઓ થશે ને ?
ઉત્તર : ના, તેમ માનવામાં “ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે ઉદ્ભૂત રૂપ ઉભૂતરૂપત્યેન કારણ છે” એ નિયમ અનુપપન્ન થઈ જશે. યંત્ર યત્ર વાક્ષષપ્રત્યક્ષ તત્ર તત્ર ડૂતરૂપત્વેિન
ન થર્ને તરૂપ વIRUામ્ ! અર્થાત્ જયાં ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે ત્યાં જે ઉદ્ભૂત રૂપ કારણ છે તેની કારણતાનો અવચ્છેદક ધર્મ એક જ ઉદ્ભૂતરૂપત્વ છે. હવે જો શુક્લત્વાદિ વ્યાપ્ય અનેક ઉદ્ભૂતત્વ હોય તો સામાન્યત: ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે શુક્લત્વવ્યાપ્ય-ઉબૂતરૂપવૅન ઉદ્ભત રૂપ કારણ બને, તો તે કારણ ઉદ્દભૂત નીલરૂપના ચાક્ષુષપ્રત્યક્ષમાં હાજર નહિ મળે અને ઉદ્ભૂત નીલરૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ થઈ જતાં વ્યતિરેક-વ્યભિચાર આવશે. અને જો ઉદ્દભૂત નીલના ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે નીલત્વવ્યાપ્યોદ્દભૂતત્વેન રૂપેણ ઉદ્ભૂત નીલરૂપ કારણ બને તો તેની ઉદ્ભૂત શુક્લના ચાક્ષુષપ્રત્યક્ષ સ્થાને હાજરી નહિ મળતાં વ્યતિરેક-વ્યભિચાર આવશે.
એટલે એકેક તત્ તત્ ઉદ્ભૂતત્વને કારણતાવચ્છેદક કહી શકાય નહિ અને શુક્લત્વનીલત્વાદિ બધા યના વ્યાપ્ય એવા ઉદ્ભૂતત્વોનો કૂટ તો ક્યાંય મળી શકે જ નહિ, એટલે યાવદ્ઉદ્ભૂતત્વકૂટ કારણતાવચ્છેદક બની શકે નહિ. અને તેથી કારણતાવચ્છેદક ન મળતાં શુક્લાદિ રૂપ ચાક્ષુષપ્રત્યક્ષનું કારણ જ ન બને, એટલે પછી ત્યાં ય ચાક્ષુષપ્રત્યક્ષ થાય જ નહિ. માટે શુક્લત્વાદિ-વ્યાપ્ય નાના ઉદ્દભૂતત્વરૂપ અનેક ઉપાધિઓ માની શકાય નહિ.
પ્રશ્ન : તો પછી ઉદ્ભૂતત્વ શું છે ?
ઉત્તર : શુક્લત્વાદિ વ્યાપ્ય નાના અનુભૂતત્વ છે અને તે બધા અનુભૂતત્વના અભાવનો કૂટ તે જ ઉદ્ભૂતત્વ છે. બધા અનુભૂતત્વના અભાવનો કૂટ તો સંયોગાદિમાં પણ છે જ, માટે અનુભૂતત્વના અભાવના કૂટરૂપ ઉભૂતત્વ સંયોગાદિમાં (આદિથી [વિભાગ) મળી જાય એટલે સંયોગ ઉદ્ભૂત બની શકે છે.
જ્યારે આ રીતે સંયોગ એ ઉદ્દભૂત ગુણ બની શકે છે, એટલે હવે જો લક્ષણમાં | ‘વિશેષ' પદનો નિવેશ ન કરીએ તો શબ્દતરોભૂત ગુણ=સંયોગ ગુણ, તેનો તો ચક્ષુરાદિ ઈન્દ્રિય આશ્રય જ છે, અનાશ્રય નથી. એટલે લક્ષણની અવ્યાપ્તિ આવે. વિશેષ પદના નિવેશથી સંયોગરૂપ સામાન્ય ગુણ પકડાય નહિ. શબ્દતર ઉદ્દભૂત વિશેષગુણ રૂપાદિ છે, તેનો ચક્ષુરાદિ અનાશ્રય છે જ. આમ લક્ષણની અવ્યાપ્તિ દૂર થઈ જાય છે.
વિMM
qqqqq ગાતાપ
qq ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૧૦ (૪) Ex : : : :
રું