________________
toxsaxsus tostxshoxoboostxsexsexsexsexsexstorstatxotastasestuestested beloxoxoxoxo
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
દ્વિવાદિનું પણ પ્રત્યક્ષ થાય છે. (ગયો વાયુ, કયો વાયુઃ તિ અપેક્ષા વૃદ્ધિનીમ્ ! રૂ તો વાયૂ રૂત્યક્ષરજ્ઞાનવિષયમૂતવાયુતતત્વમ્) હા, ક્યારેક સજાતીય વાયુ એકબીજામાં મળી જાય છે ત્યારે તે સાજાત્ય દોષને લીધે વાયુમાં દ્વિવાદિનો ગ્રહ થતો નથી.
નવીનોનો આ મત પૂર્ણ કરીને દુ:' પદ મૂકવા દ્વારા મુક્તાવલીકાર પોતાનો અસ્વરસ સૂચિત કરે છે. આ અસ્વરસનું બીજ આ છે કે વાયુના પ્રત્યક્ષ સંબંધમાં બે વિરોધી મત પડ્યા એટલે ત્રીજા મધ્યસ્થીને તો હવે વાયુની પ્રત્યક્ષતામાં સંદેહ જ પડી જાય. એટલે રૂપ અને સ્પર્શને જુદા જુદા કારણો માનવાની બધી ખટપટ જવા દઈને લાઘવાત્ મૂર્તદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે રૂપને જ કારણ માની લેવું જોઈએ. આમ થતાં વાયુમાં રૂપ નથી એટલે તેનું પ્રત્યક્ષ નહિ થાય એ જ વાત સ્થિર થઈ જાય છે. कारिकावली : द्रव्याध्यक्षे त्वचो योगो मनसा ज्ञानकारणम् । मुक्तावली : त्वचो योग इति । त्वङ्मनःसंयोगो ज्ञानसामान्ये | कारणमित्यर्थः। किं तत्र प्रमाणं ? सुषुप्तिकाले त्वचं त्यक्त्वा पुरीतति वर्तमानेन मनसा ज्ञानाजननमिति ।
મુક્તાવલી : ચાક્ષુષાદિ જન્યજ્ઞાન પ્રત્યે ચક્ષુમનઃસંયોગાદિનો વિશિષ્ટ કાર્યકારણભાવ છે, પણ જન્યજ્ઞાન સામાન્ય પ્રત્યે કોણ કારણ છે ? તેના ઉત્તરમાં હવે મુક્તાવલીકાર કહે છે કે ચાક્ષુષાદિ પ્રત્યક્ષાત્મક જ્ઞાન પ્રત્યે સાધારણ કારણ તમનઃસંયોગ છે, અર્થાત ચાક્ષુષ પ્રત્યક્ષાત્મક જ્ઞાન પ્રત્યે ચક્ષુમનઃસંયોગ એ વિશેષ કારણ છે, જયારે તમનઃસંયોગ એ સામાન્ય કારણ છે. એ જ રીતે રાસનપ્રત્યક્ષ પ્રત્યે રસનામનઃસંયોગ એ વિશેષ કારણ છે અને તમનઃસંયોગ એ સામાન્ય કારણ છે. વાચપ્રત્યક્ષ પ્રત્યે તો સામાન્ય કે વિશેષ, જે કહો તે, એક વર્મનઃસંયોગ જ કારણ
ટૂંકમાં, જન્યજ્ઞાન સામાન્ય પ્રત્યે (બધા જન્યજ્ઞાન પ્રત્યે) ત્વફ્ટનઃસંયોગ કારણ છે. પ્રશ્ન : એમાં પ્રમાણ શું છે ?
ઉત્તર : પ્રગાઢ નિદ્રારૂપ સુષુપ્તિના કાળમાં મન “પુરીતતિ' નામની ગાઢ | નિદ્રાનાડીમાં ચાલ્યું જાય છે. સુષુપ્તિકાળમાં જ્ઞાન હોતું નથી એટલે જ્ઞાનાભાવમાં છે
s
ન્યાયસિદ્ધાન્તકતાવલ ભાગ-૧૦ (૨
Copy)