________________
kodowa
wcase
students wowwwwwwwwwscascados
જ બની જાય તો પછી તે બેમાં ભેદ ક્યાં રહ્યો ?
નિયાયિક : બ્રહ્મને જાણનારો નિર્દુખત્વ વગેરેથી વિશિષ્ટ બને છે, બ્રહ્મ પણ નિઃખત્વાદિથી વિશિષ્ટ છે માટે બ્રહ્મને જાણનારો બ્રહ્મની જેમ નિદુ:ખત્યાદિ સમાન ધર્મવાળો = બ્રહ્મ જેવો બને છે એ એનો અર્થ છે. જગતમાં પણ જે પુરોહિત પાસે રાજા | જેટલી લક્ષ્મીનું આધિક્ય થઈ જાય તે પુરોહિતને રાજા કહેવાય છે. આવું જ પ્રસ્તુતમાં પણ સમજવું.
આથી જ શ્રુતિમાં કહ્યું છે કે, 'નિરકુનઃ (વિદ્યારહિત) પર સામુતિ ' એટલે જીવાત્મા અને બ્રહ્મનો ભેદ માનવો જ જોઈએ. આમ જીવાત્મા એ માત્ર નિત્ય | વિજ્ઞાન સ્વરૂપ નથી એ વાત સ્થિર થાય છે. ઈશ્વરાત્મા (બ્રહ્મ) પણ જ્ઞાનાદ્યાત્મક નથી, | સુખાત્મક નથી કિન્તુ જ્ઞાન-સુખાશ્રય છે.
વેદાન્તી : તો પછી નિત્ય વિજ્ઞાન માનવં બ્રા' પંક્તિમાં “વિજ્ઞાન” પદથી વિજ્ઞાન | લઈને વિજ્ઞાનસ્વરૂપ બ્રહ્મ' કહ્યું તેનું શું ?
નૈયાયિક ત્યાં વિજ્ઞાન પદથી વિજ્ઞાનનો આશ્રય જ લેવાનું કહ્યું છે, કેમકે મુંડક | શ્રુતિમાં પણ કહ્યું છે કે : સર્વજ્ઞ સર્વવિ I | मुक्तावली : आनन्दमित्यस्याप्यानन्दवदित्यर्थः । अर्श-आदित्वान्मत्वर्थीयाञ्च् | प्रत्ययात्, अन्यथा पुंल्लिङ्गत्वापत्तिः । आनन्दोऽपि दुःखाभावे उपचर्यते, भाराद्यपगमे सुखी संवृत्तोऽहमितिवत्, अस्तु वा तस्मिन्नानन्दो न त्वसावानन्दः, 'असुखम् इति श्रुतेः । न विद्यते सुखं यस्येति कुतो नार्थ इति चेद् ? न, क्लिष्टकल्पनापत्तेः, प्रकरणविरोधात्, आनन्दमित्यत्र मत्वर्थीयाऽच्प्रत्ययविरोधाच्चेति संक्षेपः ।
મુક્તાવલી : વળી માનદ્મ એ પદનો અર્થ પણ આનન્દ્રવત્ કરવાનો છે, કેમકે ‘માનન્ટ' પદને મવર્ગીય ‘' પ્રત્યય લાગે ત્યારે જ તે ‘સાનન્ટ' પદ નપુંસકલિંગ | બની શકે છે. માનઃ કસ્ય અતીતિ કાનમ્ | જો આનંદ પદ માત્ર સુખાર્થક હોત તો તે પુલ્લિગમાં જ હોઈ શકે.
પ્રશ્ન : તમે પરમેશ્વરને “આનંદવા” કહ્યો, પરંતુ પરમેશ્વર તો આનંદ આદિ ગુણથી રહિત છે ને?
LET ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦૧) EEEEEEEE