________________
obochwashwood
wodoxosoustacotestoas ochwashawowowowows.com
sacos costosos boscostososastoto
couscouscousticos cercanascostosowas
कुर्वत् फलोन्मुखं रूपं यस्य, तस्य भावः कुर्वदूपत्वम् । (अङ्करजनकतावच्छेदकतया सिद्धो जातिविशेषः ।)
આમ ક્ષણિક વિજ્ઞાનમાં જેમ કુર્વકૂપવૅન સંસ્કારોત્પાદકતા કહી હતી તેમ ક્ષણિક શરીરમાં પણ કુર્વકૂપવૅન સંસ્કારોત્પાદકતા કહીશું. એટલે હવે અનંત સંસ્કારાદિ કલ્પનાગૌરવ નહિ આવે.
નૈયાયિક : ક્ષેત્રસ્થ બીજમાંથી અંકુરજનન કાર્ય થયું, કેમકે તેના સહકારિકારણો | ધરણી, સલિલ સંયોગાદિ ત્યાં ઉપસ્થિત હતા. આ કારણો કુસુલ0 બીજને ઉપસ્થિત ન હતા માટે તેમાંથી અંકુરજનન કાર્ય ન થયું. આમ કુર્વદ્રુપત્વની કલ્પના કર્યા વિના પણ અંકુરજનનાજનનની વ્યવસ્થા થઈ જાય છે માટે કુર્ઘદ્રુપત્ની તથા ક્ષણિક શરીરની કલ્પના નિરર્થક = અપ્રામાણિક છે. એટલે વાસના સંક્રમની અનુપપત્તિનો દોષ હજી ઊભો જ રહ્યો, માટે ક્ષણિક શરીરાત્મવાદ પણ અયુક્ત છે.
ટીપ્પણ: ક્ષણિક વિજ્ઞાન માનવામાં જેમ અનંત વિજ્ઞાન અને અનંત વાસના માનવાનું ગૌરવ આવે છે તેમ (૧) કાર્ય-કારણભાવનો લોપ (૨) કૃતનાશ
અકૃતાગમની આપત્તિ (૩) બંધ-મોક્ષની વ્યવસ્થાની અનુપત્તિ (૪) જગત્મસિદ્ધ | વ્યવહારોનો અમલાપ (૫) શાસ્ત્ર-નૈરર્થક્ય (૬) પરલોકગમનની અસંગતિ ઇત્યાદિ ઘણાં દોષો ઊભા થાય છે.
ઉક્ત દોષોને હવે ક્રમશઃ વિચારીએ.
(૧) કાર્ય-કારણભાવનો લોપ : દરેક કાર્ય પ્રત્યે ઉપાદાન અને નિમિત્ત એમ બે પ્રકારના કારણો હોય છે. ઉપાદાન-કારણ એટલે યદુપતા વાર્થ સિદ્ધ મતિ ત,પીવાનમ | ઉપાદાન-કારણ પૂર્વેક્ષણમાં હોય છે, કાર્ય ઉત્તરક્ષણે થાય છે. હવે ક્ષણિકવાદના હિસાબે પૂર્વેક્ષણમાં રહેલું ઉપાદાન તો નષ્ટ થયું તો ઉત્તરક્ષણમાં કાર્ય શી રીતે થઈ શકે ? આ તો એવું બન્યું કે માટી કોઈ ચોરી ગયું અને પછી કુંભારે ઘડો બનાવ્યો ! જો એમ કહો કે કારણ કાર્યને ઉત્પન્ન કરતું ગયું અને જાતે નષ્ટ થઈ ગયું | તો તે પણ બરોબર નથી, કેમકે કાર્યનું જે દલ તે ઉપાદાન કારણ છે. - યદુપત્રિીતે વર્તે તદુપવિતાનમ્ તો કારણ નષ્ટ થયા બાદ તેને કાર્ય શી રીતે ગ્રહણ કરે? અથવા કાર્યના ઉપાદાન-કારણ રૂપ દલ પણ ઉત્તરક્ષણે છે, તો પછી કારણ દ્વિલણસ્થાયી બન્યું એટલે ક્ષણિકત્વ-સિદ્ધાન્ત નાશ પામ્યો.
નિમિત્તકરણની વ્યવસ્થા પણ ક્ષણિકવાદના મતે ઘટતી નથી. ઘટ પ્રત્યે દંડ
V S ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧