________________
૧. ઉર્ધ્વગામી પ્રાણ પ્રાણ કહેવાય.
૨. અધોગામી પ્રાણ અપાન કહેવાય.
૩. કંઠસ્થ પ્રાણ ઉદાન કહેવાય.
૪. શરીરવ્યાપી પ્રાણ વ્યાન કહેવાય.
૫. નાભિસ્થ પ્રાણ સમાન કહેવાય.
हृदि प्राणो गुदेऽपानः समानो नाभिसंस्थितः । उदानः कण्ठदेशस्थो व्यानः सर्वशरीरगः ॥
****
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧) (૧૫૭)