________________
કેમકે પ્રદીપ સ્વીય સ્પર્શોદિવ્યંજક હોવા છતાં પરકીય સ્પર્શદિનો તો અભંજક જ છે. તે માત્ર પરકીય રૂપનો જ વ્યંજક છે.
દ્વિતીય ‘પરકીય' પદ ન કહે તો, અર્થાત્ પરીયસ્પર્શાદ્યવ્યાત્વે તિ રૂપાદ્દિવ્યજ્ઞાત્ એટલું જ કહે તો આ હેતુ ધટાદિમાં ચાલી જાય જ્યાં સાધ્ય તૈજસત્વ નથી. ઘટાદિ પણ ‘૫૨કીય’ સ્પર્શોદિના અભંજક હોઈને સ્વીય રૂપાદિના વ્યંજક તો છે જ. હવે પરકીય પદના નિવેશથી આ હેતુ ધટાદિમાં નહિ જાય, કેમકે ઘટાદિ પરકીય રૂપના વ્યંજક નથી.
અથવા તો લાઘવ કરવા માટે આઘ પરકીય પદ દૂર કરી શકાય, પણ તે વખતે પ્રભાને દૃષ્ટાંત રૂપે લેવી જોઈએ. પ્રભા એ સ્વીય સ્પર્શાદિની પણ વ્યંજક નથી એટલે આદ્ય પરકીય પદ ન હોય તો પણ ચાલે. પ્રભા જેમ સ્પર્શાદિ-અભંજક હોઈને
૫૨કીયરૂપભંજક છે માટે તે તૈજસ છે તેમ ચક્ષુ પણ તૈજસ છે, કેમકે તે પણ સ્પર્શાદિઅભંજક હોઈને પરકીયરૂપભંજક છે.
ચક્ષુ-સન્નિકર્ષમાં પણ હેતુ ચાલી ન જાય તે માટે લક્ષણના હેતુ-અંશમાં ‘દ્રવ્યત્વે સ્મૃતિ' વિશેષણ લગાડી દેવું.
"
मुक्तावली : विषयं दर्शयति वह्नीति । ननु सुवर्णस्य तैजसत्वे किं मानमिति चेत् ? न, सुवर्णं तैजसं असति प्रतिबन्धकेऽत्यन्तानलसंयोगेऽप्यनुच्छिद्यमानजन्यद्रवत्वात्, यन्नैवं तन्नैवं यथा पृथिवीति । न चेदमप्रयोजकं, पृथिवीद्रवत्वस्य जन्यजलद्रवत्वस्य चात्यन्ताग्निसंयोगनाश्यत्वात् । ननु पीतिमगुरुत्वाश्रयस्य पार्थिवभागस्यापि तदानीं द्रुतत्वात्तेन व्यभिचार इति चेत् ? न, जलमध्यस्थमषीक्षोदवत्तस्याद्भुतत्वात् ।
મુક્તાવલી : વિષય : તેજના વિષય અગ્નિ, સુવર્ણ વગેરે છે.
સુવર્ણની તેજસ્ટ્સ સિદ્ધિ : સુવર્વાં તૈનમ, અમતિ પ્રતિનન્ય, અન્યત્તાનાસંયો શેવિ अनुच्छिद्यमानजन्यद्रवत्वात्, यन्नैवं तन्नैवं यथा पृथ्वी ।
કોઈ પ્રતિબંધક ન હોય તો સુવર્ણને અત્યંત અગ્નિસંયોગ આપવા છતાં પણ તેનું દ્રવત્વ નષ્ટ થતું નથી (સુવર્ણને ગમે તેટલું ગરમ કરવામાં આવે તો ય તે દ્રવસ્વરૂપમાં જ રહે, તેનું દ્રવત્વ નષ્ટ ન થઈ જાય.) માટે સુવર્ણ તૈજસ છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૪૯)