________________
મુક્તાવલી : સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, બુદ્ધિ, ઇચ્છા, પ્રયત્ન
આ આઠ ઈશ્વરના ગુણ છે. તેમાં બુદ્ધિ, ઇચ્છા, પ્રયત્ન એ વિશેષગુણ છે, શેષ સામાન્યગુણ છે.
-
પરત્વ, અપરત્વ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, વેગ - આ આઠ મનના ગુણ છે. આ સામાન્ય ગુણ છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧) (૧૧૩)