________________
ત53752225555555555555555553eeees: Mus
c ador babadbadowdawdawdawdawdawdawcbcbcchochododhadowbaccabe
થઈ જાય છે, અર્થાત પાંચમા અન્યથાસિદ્ધમાં પહેલા ચારેય ચરિતાર્થ થઈ જાય છે. | (સિદ્ધપ્રથોનનવં ચરિતાર્થત્વમ) પાંચેયમાં પંચમ અન્યથાસિદ્ધ જ સૌથી મહત્ત્વનો છે.
પ્રશ્ન : ઘટ પ્રત્યે દંડાદિ જ કારણ કહ્યા અને દંડવાદિને અન્યથાસિદ્ધ કહ્યા તેને | બદલે તેથી ઉર્દુ જ અર્થાત દંડવાદિ કારણ અને દંડાદિને અન્યથાસિદ્ધ કેમ ન કહેવાય?
ઉત્તર : આ પ્રશ્નનો જવાબ સંબંધકૃત લાઘવના વિચારમાં અપાઈ ગયો છે. દંડત્વને . કારણ માનવામાં જે સંબંધ (લાંબો) માનવો પડે છે તેમાં દંડ તો વચ્ચે (ઘટકતયા) આવી જ / જ રહે છે. તો પછી જયારે દંડ આવશ્યક જ છે તો તેને જ કારણ માનવામાં લાઘવ છેરહેલું છે. આ જ રીતનું સમાધાન દંડરૂપ, આકાશ, કુલાલ-પિતાના સંબંધમાં પણ સમજી
લેવું. | कारिकावली : समवायिकारणत्वं द्रव्यस्यैवेति विज्ञेयम् ।
गुणकर्ममात्रवृत्ति ज्ञेयमथाप्यसमवायिहेतुत्वम् ॥२३॥ | मुक्तावली : समवायीति । स्पष्टम् । गुणकर्मेति । असमवायिकारणत्वं गुणकर्मभिन्नानां वैधयं न तु गुणकर्मणोः साधर्म्यमित्यत्र तात्पर्यम् । अथवाऽसमवायिकारणवृत्तिसत्ताभिन्नजातिमत्त्वं तदर्थः, तेन ज्ञानादीनाम| समवायिकारणत्वविरहेऽपि न क्षतिः ॥
મુકતાવલી : દ્રવ્યનું સાધમ્મ - સમવાધિકારણત્વ : નવેય દ્રવ્યનું સાધમ્ય | સમાયિકારણત્વ છે, અર્થાત્ નવેય દ્રવ્ય કોઈ ને કોઈ કાર્યનું સમાયિકારણ અવશ્ય | | બને છે. સમવાયિકારણ જો કોઈ બની શકતું હોય તો દ્રવ્ય જ બને, ગુણાદિ નહિ. આ| | અંગે વિશેષ વિચારણા દ્રવ્યત્વ જાતિની સિદ્ધિમાં કરી છે.
ગુણકર્મનું સાધર્મ - અસમાયિકારણત્વ : ગુણ અને કર્મ એ કોઈ કાર્યનું સમવાયિકારણ તો બની શકે જ નહિ, પરંતુ ઘટાદિ દ્રવ્ય કાર્ય પ્રત્યે કપાલાદિ સંયોગરૂપ ગુણ તથા પટરૂપાદિ કાર્ય પ્રત્યે તખ્તરૂપાદિ ગુણ અસમવાયિકારણ બને. આમ ગુણકર્મમાં જ અસમવાધિકારણતા રહે.
પ્રશ્ન : આ સાધમ્મ ગુણ-કર્મમાં બધે જ વ્યાપ્ત થતું નથી. તમે જ પૂર્વે | અસમનાયિકારણના વિચારમાં જણાવી ગયા છો કે આત્માના જ્ઞાનાદિ ગુણો ક્યારેય પણ કોઈપણ કાર્યનું અસમવાયિકારણ બનતા જ નથી. આમ જ્ઞાનાદિ ગુણોમાં
જ
વું
ન્યાયસિદ્ધાન્તક્તાવલી ભાગ-૧૦ (૭) ES