________________
88-वेदवादद्वात्रिंशिकावर्णितम् ।
श्वेताश्वतरे त्वश्वत्थ इति नामोपन्यासमन्तरेण वृक्षशब्देनैव स उपन्यस्तः । दृश्यसंसारप्रपञ्च एवर्षिभिरश्वत्थत्वेन द्रुमतया वा निरूपितः । तदेव रूपकमुद्दिश्य सूरय आहुर्यदृषयः परमात्मानमेवाश्वत्थरूपेण वर्णयन्ति । व्यावर्णितोऽत्र संसारपरमात्मनोरभेदः । यदा ब्रह्मेव जगद्बीजत्वेनाङ्गीकृतस्तदा ब्रह्मवादिभिर्ब्रह्मैवाश्वत्थत्वेनाभिहितः।
पुरुषसूक्ते (१०-९०-१) सहस्रशीर्षतयोपलभ्यते पुरुषप्रतिपादनम् । स पुरुषो नाम लोकपुरुषो ब्रह्मा प्रजापतिर्हिरण्यगर्भो वा। तमेवर्षिविहितवर्णनं मनसि सम्प्रधार्यात्रापि हिरण्यगर्भः परमात्मेत्युदितम् । प्राचीनकाले प्रजामूलं हिरण्यगर्भो ब्रह्मा वेति प्रवादो बभूव । ब्रह्मवादप्रतिष्ठावसरे तन्मूलं परमात्मनीत्यपि कक्षीकृतम् । समीकृत्य त्वत्र प्राचीननवीनविचारधारे हिरण्यगर्भ एव परमात्मेति सूरिभिः स्वाख्यातम् । શ્વેતાશ્વતર (૬.૬) અશ્વત્થ નામ ન આપતાં માત્ર વૃક્ષ શબ્દથી એનો નિર્દેશ કરે છે. દેશ્યસંસારના પ્રસારનું જ એ વૃક્ષ કે અશ્વત્થના રૂપકમાં ઋષિઓએ વર્ણન કર્યું છે. કવિ તે રૂપકને ઉદ્દેશીને જ કહે છે કે ઋષિઓ પરમાત્માનું જ અશ્વત્થરૂપે વર્ણન કરે છે. અહીં કવિ સંસાર અને પરમાત્માનો અભેદ વર્ણવે છે. જ્યારે બ્રહ્મ જ જગતનું કારણ મનાયું ત્યારે બ્રહાવાદિઓએ એ બહાને જ અશ્વત્થપે વર્ણવ્યું છે.
પુરુષસૂક્તમાં (૧૦.૯૦.૧) સહસ્રશીર્ષરૂપે પુરુષનું વર્ણન છે. તે પુરુષ એટલે લોકપુરુષ યા બ્રહ્મા, પ્રજાપતિ કે હિરણ્યગર્ભ. એ જ ઋષિકૃત વર્ણનને લક્ષ્યમાં રાખી કવિ કહે છે કે તે જ હિરણ્યગર્ભ પરમાત્મા છે. પ્રાચીનકાળમાં પ્રજાનું મૂલ હિરણ્યગર્ભ કે બ્રહ્મામાં મનાતું. બ્રહ્મવાદની પ્રતિષ્ઠાના સમયમાં એ મૂલ પરમાત્મામાં મનાયું. કવિ એ પ્રાચીન અને નવીન વિચારધારાનું એકીકરણ કરી કહે છે કે હિરણ્યગર્ભ તે જ પરમાત્મા છે.
-वेदोपनिषद्-98 कामस्तृष्णा सङ्कल्पो वासना वैतावदेव संसारबीजम्, तत एव सृष्टेर्लघ्वलघुशाखाप्रशाखाशतानि प्रवर्तन्ते। एतदेव - सोऽकामयत बहु स्यां प्रजायेयेति - (तैत्तिरीयोपनिषदि २-६) इत्यादिना ऋषिभिप्कृतम् । तदेव लक्ष्यीकृत्याहुः सूरयः- नान्यः कामः, अपि तु परमात्मैव । यथा गीतायाम् - कामोऽस्मि भरतर्षभ ! इति (७-११) प्रोक्तम्, तथैवात्रापि सूरिभिः कामपरमात्मनोरभेद उदितः, तत्रेदं तात्पर्यम्- सर्वप्रभवत्वेन यद्यदभिमतं तत्तत्परमात्मैव, ऋषिभिश्चित्रप्रकारैर्गीतो महिमा परमात्मसत्क एवेति । एतदेवाह - स गीयते वीयते चाध्वरेषु
___मन्त्रान्तरात्मा ऋग्यजुःसामशाखः । अधाशयो वितताङ्गो गुहाध्यक्षः
स विश्वयोनिः पुरुषो नैकवर्णः ।।१७।। ऋग्यजुःसामात्मकशाखाप्रशाखाशाली मन्त्रान्तरात्मैव यज्ञेषु गीयते, स एव स्तूयते, विज्ञाप्यते च । गुहाध्यक्षोऽधःशायी विस्तृताङ्गश्च स
કામ-તૃષ્ણા-સંકલ્પ કે વાસના એ જ સંસારનું બીજ છે. તેમાંથી જ સૃષ્ટિની નાની-મોટી સેંકડો શાખાઓ પ્રવર્તે છે. આ વસ્તુ 'सोऽकामयत बहु स्यां प्रजायेयेति' इत्यादि ३ विमोमे वदविली छे. તેને લક્ષ્ય કરી કવિ કહે છે કે એ કામ તે બીજું કોઈ નહીં પણ परमात्मा १ छ. 'कामोऽस्मि भरतर्षभ' नी पेठे म मने परमात्मानो અભેદ દર્શાવવામાં કવિનું તાત્પર્ય એટલું જ છે કે સર્વના પ્રભવ તરીકે જે જે મનાય છે તે પરમાત્મા જ છે. આ રીતે પ્રાચીન ઋષિઓએ નાનારૂપે ગાએલો મહિમા તે બધો પરમાત્માનો જ છે એમ કવિ સૂચવે છે. એ જ કહે છે કે
અર્થ :- ઋગ, યજુ અને સામરૂપ શાખાવાળો એવો મત્રોનો અત્તરાત્મા, તે જ યજ્ઞોમાં ગવાય છે અને સવાય કે વિનવાય