________________
88-वेदवादद्वात्रिंशिकानायं ब्रह्मा न कपर्दी न विष्णुब्रह्मा
चायं शङकरश्चाच्यतश्च । अस्मिन्मूढाः प्रतिमाः कल्पयन्ते
ज्ञातश्चायं न च भूयो नमोऽस्ति ।।१०।। अयं परमात्मा न ब्रह्मा, न शङ्करः, नापि विष्णुः । तथाऽप्यसौ ब्रह्मा, शङ्करोऽपि विष्णुरप्यस्ति । मूढा एव तमधिकृत्य प्रतिमानानात्वं परिकल्पयन्ति । तथा यदाऽसावात्मा विज्ञायते, तदा पुनर्नमस्करणं न विद्यते। ___अयमभिप्रायः - लोकपरम्परासु पौराणिकमन्तव्येषु च ब्रह्मविष्णुमहेश्वराणां त्रिमूर्तिः पूज्यतयाभिमताऽस्ति । उपासको निजरूच्यनुसारेण संस्कारं वानुसृत्य परमात्मानमेव ब्रह्मादिरूपे भजते । किञ्च लोकाः शास्त्राणि च त्रिमूर्तिं परस्परं विरुद्धं मन्यन्ते प्रतिपादयन्ति च ।
एवं स्थिते सूरयः परमात्मनो निर्गुणस्वरूपमाविष्कर्तुं लोके
અર્થ :- આ પરમાત્મા નથી બ્રહ્મા, નથી શક્કર કે નથી વિષ્ણુ, અને છતાં એ બ્રહ્મા છે શકર છે અને વિષ્ણુ પણ છે. મૂઢ માણસો જ પરમાત્મા વિષે વિવિધ પ્રતિમાઓની કલાના કરે છે, જ્યારે આ આત્મા જ્ઞાત થાય છે ત્યારે ફરી નમસ્કાર કરવાપણું નથી રહેતું.
- ભાવાર્થ :- લોકપરમ્પરા અને પૌરાણિક માન્યતાઓમાં બ્રહમા, વિષ્ણુ અને મહેશ્વરની ત્રિમૂર્તિ પૂજાય તેમ મનાય છે અને ઉપાસક પોતાની રુચિ કે સંસ્કાર પ્રમાણે પરમાત્માને જ બ્રહ્મા, શક્કર કે વિષ્ણુરૂપે ભજે છે. વળી લોકો અને ઘણી વાર શાસ્ત્રો પણ એ ત્રિમૂર્તિને પરસ્પર વિરુદ્ધ માને અને મનાવે છે. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈ કવિ પરમાત્માનું યથાર્થ- નિર્ગુણ વર્ણન કરવા અને લોક તથા શાસ્ત્રમાં રૂઢ થઈ ગએલ વિરોધી ભાવનાને નિર્મલ કરી १. क-व्यते । ख- व्यन्तो।
३२ -
-वेदोपनिषद्-08 शास्त्रेषु च प्रचलितां विरोधिभावनामुन्मूलयितुं तत्स्थाने समन्वयदृष्टिं प्रसारयितुं च सगुणस्तवेन स्तुवन्तोऽथिदधुः - परमात्मा न ब्रह्मा, न च शङ्करः, नापि विष्णुः, तथाऽप्यसौ त्रिरूपः, न त्वेकरूपः ।
परमात्मपर्युपासनायां नानाविधानि लिङ्गानि जनैः परिकल्पितानि । नानानामभिर्नानामूर्तयोऽपि निर्मिता। ततश्च तदेकनिर्मग्नानां विस्मृतिमुपयातं परमं ध्येयम् । तानेव जनानुद्दिश्य श्वेताश्वतरे प्रोक्तम्न तस्य प्रतिमा अस्ति - इति (४-१९)। तदेव वचनमत्र सूरिभिः व्याख्यातप्रायमिति प्रतिभासते। सदुक्तं यन्मूढा एव परमात्मनो नानाप्रतिमाः परिकल्पयन्ति । वस्तुतस्त्ववगतपरमात्मस्वरूपाणां पुनर्भूयो वा नमस्कारः कर्तव्यत्वेन नावशिष्यते, स्वयमेव परमात्मात्मत्वात्तेषाम् । निःशेषीभवति च तेषां तमः । अतः परमात्मस्वरूपावगम एव यतितव्यम्, तदेवावगमयति - તેને સ્થાને સમન્વયદષ્ટિ કેળવવી સગુણવર્ણન કરતાં, કહે છે કે પરમાત્મા તો નથી બ્રહ્મા, નથી શકર કે નથી વિષ્ણુ અને તેમ છતાં એ ત્રણે રૂ૫ છે - કોઈ એકરૂપ તો નથી જ.
લોકો પરમાત્માની ઉપાસના માટે અનેક જાતના પ્રતીકો કલમે છે, અનેક નામથી અનેક પ્રકારની મૂર્તિઓ રચે છે અને પછી તેમાં જ ગરક થઈ મૂલ ધ્યેય ભૂલી જાય છે. એવા લોકોને ઉદ્દેશી કવિ “R तस्य प्रतिमा अस्ति' मे श्वेताश्वतरना इथनभाष्य 52di होय तम સાચું જ કહે છે, કે મૂઢ હોય છે તે જ પરમાત્માની અનેક પ્રતિમાઓ કલો છે. બાકી ખરી વસ્તુસ્થિતિ તો એ છે કે જેઓને પરમાત્માનું
સ્વરૂપ અવગત થાય છે તેમને વાતે ફરી કે વધારે નમસ્કાર કરવાપણું રહેતું જ નથી. તેઓ પોતે જ પરમાત્મરૂપ બને છે અને તેમના ઉપરનું તમ નિઃશેષ થઈ જાય છે. માટે પરમાત્માના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્માનું સ્વરૂપ જ સમજાવે છે -
19