________________
२०
88-वेदवादद्वात्रिंशिकाप्रकृतिर्बुद्धिरविद्या माया वा, सैव सर्वप्रपञ्चनिगूहननिपुणा, यतः कृत्स्नमपि जगत्तेनैव हेतुनाऽऽवृतं वर्तते, अत एतत् सर्वजगतो लीनावस्थास्पदत्वेन गुहातुल्यम् ।
साङ्ख्यवेदान्तनयद्वयानुसारेणात्मज्ञान एव परमः पुरुषार्थः । यज्ञादिकर्माणि तु भवनिबन्धनतयाऽविद्यारूपाणि । अत एव यज्ञाद्युपयोगिनो वेदा अप्यविद्याकुक्षिप्रविष्टानीति सूरिभिरविद्याशायितया वेदा विशेषिताः। ____ तथाऽत्र तैरविद्या व्यावर्णिता यथा लौकिकगुहातोऽस्या वैधयं लक्ष्यते। पर्वतीयगुहाया एकं द्वारं भवति । अधिकभावेऽपि वा द्व एव द्वारे भवतः। अविद्यायास्तु सर्वत एव द्वाराणि । पर्वतीयगुहा भयाद्रक्षति, ध्यानधामत्वेन निवारयति च मरणम् । अविद्या तु मृत्युपाशैः परिव्याप्ता। नात्र रक्षणममृतत्वं वा ।
किञ्च पर्वतीयगुहाऽन्धतमसनिभृततयाऽपेक्षते प्रदीपादिप्रभाम्, કે આખું જગત એ મૂળ કારણથી જ આવરાએલું છે. તેથી તે સર્વ જગતને લીન થવાનું સ્થાન હોઈ ગુહા તુલ્ય છે.
સાંખ્ય અને વેદાન્તની દૃષ્ટિએ આત્મજ્ઞાન એ જ મુખ્ય પુરુષાર્થ છે અને યજ્ઞયાગાદિ કર્મો તે ભવહેતુ હોવાથી અવિધારૂપ છે. અને તેથી જ યજ્ઞ-યાગાદિમાં ઉપયોગી વેદો તે પણ અવિધાની કોટિમાં પડતા હોઈ કવિએ વેદોને અવિઘામાં શયન કરનાર કહ્યા છે.
કવિએ અવિધાને જે રીતે વર્ણવી છે તે તેનું લૌકિક ગુહાથી વિલક્ષણત્વ સૂચવે છે. પર્વતમાંની ગુફાને એક અને બહુ તો બે દ્વાર હોય છે, જ્યારે અવિધાને સર્વ કાંઈ દ્વાર જ છે. પર્વતીય ગુફા ભયથી રક્ષણ આપે છે અગર ધ્યાનનું સ્થાન હોઈ મૃત્યુને નિવારે છે,
જ્યારે અવિધા મૃત્યુના અનેક પાશોથી વ્યાપ્ત છે. તેમાં રક્ષણ કે અમૃતત્વ જેવું કશું જ નથી. પર્વતીય ગુફા અન્ધકારમય હોઈ દીપાદિ
-वेदोपनिषद्-08 अविद्या तु सत्त्वगुणानुभावेन स्वयम्प्रकाशा, अत एव द्रष्टुमपि दुःशक्या । पर्वतीयगुहाया यावन्तोऽप्यंशा भवेयुः, ते परिमिता एव सम्भवन्ति । अविद्यायां तु सहस्रशो लक्षशो वा ग्रन्थयो भवन्ति, येभ्य आविर्भवन्ति रागादिवासनात्मकाः शाखाः प्रशाखाश्च। अपि च पर्वतीयगुहा परिमितान्येव वस्तून्यावृणुते, अविद्यया त्वावृतं विश्वमप्येतद्विश्वम्, कृत्स्नजगत्प्रभवप्रलयास्पदत्वादविद्यायाः। किञ्च पर्वतीयगुहायां वेदानां स्थानमेव नास्ति, यज्ञपक्षपातिनां तु निखिलानामपि वेदानां वासनापोषकत्वेनाविद्यायामेव पर्यवसानमिति । अथ विरोधालङ्कारेण परमात्मानं संस्तुवन्नाहभावोऽभावो निःस्वतत्त्वः(सतत्त्वो)
निरजनो (रजनो) यः प्रकारः। પ્રકાશની અપેક્ષા રાખે છે, જ્યારે અવિધા સત્ત્વગુણને લીધે સ્વયંપ્રકાશ હોઈ સૌને આંજી નાંખે છે. પર્વતીય ગુફામાં ગમે તેટલા ખડો કે ભાગો હોય છતાં તે પરિમિત જ હોવાના, જ્યારે અવિધામાં હજારો અને લાખો પર્વો-ગ્રન્થિઓ હોય છે જેમાંથી વાસના અને રાગદ્વેષ આદિની અનેક શાખા પ્રશાખાઓ ફૂટે છે. પર્વતીય ગુફા ગણ્યા ગાંડ્યાને જ આવરે છે, જ્યારે અવિધા તો સમગ્ર વિશ્વને આવરે છે. કેમ કે આખા જગતનું પ્રભવ અને પ્રલય સ્થાન એ જ છે. પર્વતીય ગુફામાં વેદોનું સ્થાન જ નથી, જ્યારે યજ્ઞસમર્થક બધા જ વેદો વાસનાપોષક હોઈ અંતે અવિદ્યામાં જ પર્યવસાન પામે છે. હવે વિરોધ અલંકારથી પરમાત્માની સ્તુતિ કરતા કહે છે -
અર્થ :- જે પ્રકાર ભાવરૂપ છે અને અભાવરૂ૫ છે, સ્વતજ્વરહિત છે અને સતત્ત્વ છે, નિરજન છે અને જન છે, ગુણાત્મક છે અને નિર્ગુણ છે, પ્રભાવરહિત છે અને વિશ્વનો
13
१. ख. - भावा । ग - भवा । २. क. ग - ज्ञः प्र। ३. क - ०कार।