________________
88-वेदवादद्वात्रिंशिका गीतायां च सर्वत्रैतादृग् विरोधगर्भितं प्रतिपादनमुपलभ्यते, यत् सूरिभिरनुसृतम् ।
किन्तु वास्तवी प्रतिभा तु सूरीणां प्रकटीभवत्युत्तरार्धे । स्मर्तव्यमत्र पूर्वं श्वेताश्वतरपद्यमिदम्- ऋचोऽक्षरे परमे व्योमन्यस्मिन् देवा अधिविश्वे निषेदुः । यस्तं न वेद किमुचा करिष्यति य इत्तद्विदुस्त इमे समासते (४-८) - इति । अत्र हि ऋचां महत्त्वमुपयोगित्वं च स्वीकृत्यैतावदेव प्रोक्तं यत् - या परमात्मानं न जानाति तं प्रति निष्फला वेदाः - ऋचः । या परमात्मानं जानाति स समाहितात्मा भवतीति । किन्त्वत्र सूरयस्तर्कशक्त्यातिक्रम्य श्वेताश्वतरं युक्तिसुलभं विकल्पद्वयमवलम्ब्य ऋग्मन्त्राणामपार्थकत्वमाविष्कुर्वते स्म ।
अयमत्राशयः - श्राद्धा हि ऋचो वेदाश्च सर्वस्वमिति सम्प्रधार्य तान् पठन्ति, तदेकाध्यवसिताश्च भवन्ति, किन्तु चेन्न परमार्थदृष्ट्या આવાં વર્ણનો શું વેદો, શું ઉપનિષદો કે શું ગીતા જ્યાં દેખો ત્યાં સર્વત્ર મળે છે. કવિએ પણ તેનું અનુસરણ કર્યું છે.
પરંતુ કવિની પ્રતિભાની ખરી ખૂબી તો આ પદ્યના ઉત્તરાર્ધમાં व्यत थाय छे. तातर 'ऋचोऽक्षरे परमे व्योमन्यस्मिन देवा अधिविश्वे निषेदुः । यस्तं न वेद किमुचा करिष्यति य इत्तद्विदुस्त इमे समासते (४-८)' આ પધ દ્વારા ઋચાઓની મહત્તા અને ઉપયોગિતા સ્વીકારીને એટલું જ કહે છે કે પરમાત્માને જે નથી જાણતો તેને વાતે ઋચાઓ = વેદો નકામાં છે અને જે પરમાત્માને જાણે છે તે શાન્ત-સમાહિત બને છે. પરતું સૂરિજી શ્વેતાશ્વતરથી તાર્કિક દષ્ટિએ આગળ વધી તર્કસુલભ બન્ને વિકલ્પોને અવલમ્બી શ્રમંત્રોનું નિરર્થકત્વ સૂચવે છે. તેનું વક્તવ્ય એ છે કે શ્રદ્ધાળુ લોકો ઋચાઓ અને વેદોને સર્વસ્વ માની તેનો પાઠ કરે છે અને તેની આસપાસ ચકરાવો મારે છે. પણ જો ખરા ોય એવા પરમાત્માને જાણ્યો ન હોય તો વેદમંત્રો શા
-वेदोपनिषद्-08 ज्ञेयः परमात्मा विज्ञाता तदा वेदमन्त्रैः किम् ? तदज्ञानेऽपि वेदपाठस्य साफल्यमित्यभ्युपगम्यमाने शुकादिभिरतिप्रसङ्गापत्तेः। चेच्च विज्ञात एव परमात्मा तदोपलब्ध एव वेदमन्त्रसारः, इत्येवमपि निरर्थका एव वेदाः । श्वेताश्वतरग्रन्थः परमात्मविज्ञानविरह एव वेदपाठव्यर्थतामुरीकुरुते, सूरयस्तु तज्ज्ञानाज्ञानोभयेऽपि वेदपाठो निरर्थक इति कक्षीकुर्वन्ति। इतश्च वेदानां वैफल्यमित्याह
सर्वद्वारा निभृता मृत्युपाशैः स्वयम्प्रभानेकसहस्रपर्वा । यस्यां वेदाः शेरते यज्ञगर्भाः सैषा गुहा गूहते सर्वमेतत् ।।५।।
यदन्तर्यज्ञलक्षिणो वेदा शेरते, ईदशी मृत्युपाशाप्ता, सर्वतोद्वारा, स्वयम्प्रकाशा, नैकसहस्रपर्वमण्डिता - एवम्भूतेयं गुहेतत् सर्वमावृणोति ।
उक्तः सङ्क्षपेणार्थः, विस्तरार्थस्त्वयम् - सूरिभिरत्राविद्या माया वा प्ररूपितेति प्रतिभासते। साङ्ख्यनयेनौपनिषत्परम्परानुसारेण वा કામના ? એવો પાઠ તો પોપટ પણ કરે. અને જો પરમાત્માનું જ્ઞાન થયું તો પછી વેદમત્રોનો સાર મળી જ ગયો, એટલે પણ તે નકામાં જ છે. શ્વેતાશ્વતર પરમાત્માના જ્ઞાનના અભાવમાં જ વેદપાઠના મહત્ત્વનો ઈનકાર કરે છે. જ્યારે સૂરિજી પરમાત્માના અજ્ઞાન અને જ્ઞાન બન્નેમાં વેદપાઠના મહત્ત્વનો ઈનકાર કરે છે. વેદો નિષ્ફળ છે, તેનું બીજું કારણ પણ આપે છે -
અર્થ :- જેની અન્દર યજ્ઞલક્ષી વેદો શયન કરે છે એવી મૃત્યુપાશથી વ્યાપેલી સર્વદ્વારવાળી, સ્વયંપ્રકાશવાળી, અનેક હજાર પર્વોવાળી એવી આ ગુહા આ સર્વને ઢાંકે છે.
ભાવાર્થ :- આ પદ્યમાં કવિએ ગુહારૂપે અવિધા કે માયાનું વર્ણન કરેલું લાગે છે. સાંખ્ય અને ઔપનિષદ પરમ્પરા પ્રમાણે પ્રકૃતિ, બુદ્ધિ, અવિધા કે માયા એ જ સર્વ પ્રપષ્યને આવરે છે, કેમ १. क - द्वाराणि भृता । २. ख.ग. - ०भृतमृत्यु०। ३. ख - ०स्या ।