SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન કરી હાંક મારી. सोऊण कुमर हक्कं सहसा सा खुद्द देवया नट्ठा । चलियाई पवहणाई वद्धावणयं च संजायं ॥४११॥ કુમારની આ હાંક સાંભળીને ક્ષુદ્ર-દેવતા એકદમ જ ભાગી અને વહાણ ચાલુ થયાં, અને ત્યાં વધામણું ચાલ્યું. ધવળશેડના વહાણ ચલાવી આપવા શ્રીપાળકુમારે નવપદનું મરણુ કયુ* અને વહાણ ચલાવી આપ્યા.... ( લૌકિક કાય માટે નવપદસ્મરણ ધર્મ ) તેમ આગળ ૧૬. વિતે તો મરો $ fifથવાઁ ઝરું છે ? अहवा नवपय झाणं इत्थ पमाणं किमन्नेणं? ||७७१।। इअ चितिऊण सम्मं नवपयझाणं मणमि ठवित्ता । तह झाइऊ पवत्तो कुमरो जह तक्खणा चेव ।।७७२।। શ્રીપાળકુમાર વિચારે છે કે આ કૌતુક હું કેવી રીતે જોઈરા ? અથવા મારે ચિંતાનું શું કામ છે ? એમાં તે નવપદધ્યાન જ પ્રમાણભૂત છે. એ સિવાય બીજા ઉપાયની મારે શી જરૂર છે ? એમ ચિંતવીને કુમાર મનમાં નવપદધ્યાન લાવીને એવું ધ્યાવવા માંડ્યો કે એ તક્ષણ ત્યાં પહોંચી ગયા. ગુણસુંદરી રાજકુમારીનું કૌતુક જોવા માટે શ્રી સિદ્ધચક્રના મરણને જ ઉપાદેય ગણે છે તેમ જણાવેલું છે. વળી ૧૭. શ્રીપાળ રાસ ખંડ-૩ ઢાળ પકડી-૮ સિદ્ધચક્ર મુજ હ મનોરથ પૂરશે હે લાલ... એહિજ મુજ આધાર વિઘન સવિ ચૂરશે હો લાલ.... થિર કરી મન વચ કાય રહ્યો ઈકે ધ્યાન શું હો લાલ.... તમય તત્પર ચિત્ત થયું તસ ગ્યાન શું હો લાલ.... આમાં પણુ કુમારીના કૌતુકને જોવા માટે તથા વિદ્ધના નાશ માટે સિદ્ધચક્રનો આધાર માન્ય અને આરાધન તન્મય થઈ કયું'... ૧૮. ષોડશક (૧૨ ) શ્લેક-૯ પૂ. હરિભદ્રસૂરિજી कोति आरोग्य ध्रुवपद सम्प्राप्तेः सूचकानि नियमेन । नामादिन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ।।९।। પૂર્વાચાર્યો નામ ( દીક્ષા વખતે નામકરણ ) આદિને કીતિ-આરોગ્ય-મેક્ષ પ્રાપ્તિના અવશ્ય સૂચક કહે છે. તેથી નૂતન દીક્ષિતનું નામ આદિ શુભ રાખવાને પ્રયત્ન કર. ( સાધુનું નામસ્થાપન એ ધર્મનું જ એક અંગ છે અને એ કીતિ આદિ યાવત્ મેક્ષ માટે પણ અવશ્ય કરવાનું કહ્યું છે. ) ૧૯, ઉપમિતિ ભાગ-૧ પૃષ્ઠ ૪૨ ( પૂ. સિદ્ધર્ષિગણિ મ. ) __ अर्थकामी हि वाञ्छतामपि पुरुषाणां न धर्मव्यतिरेकेण संपद्येते, धर्मवतां पुनरतकितौ स्वत एवोपनमेत्ते । अतोऽर्थकामाथिभिः पुरुषः परमार्थतो धर्मः उपादातुं युक्तः तस्मात् स एव प्रधान इति - અર્થ અને કામ ઇચ્છતા માણસને પણ ધર્મ સિવાય એ મળતાં નથી, ત્યારે ધર્મસંપન્ન માણુને એ ન ધાર્યા સ્વયં આવી મળે છે. માટે અર્થ-કામના અથી પુરુષોએ પણ વસ્તુગત્ય ધમ જ કરો યેગ્ય છે. અને તેથી ( ચારે પુરુષાર્થ માં ) ધમ જ પ્રધાન છે. ૨૦. ઉપમિતિ ભાગ-૧ પુસ્તક પૃ. ૪૨ આગળ જણાવે છે કે धर्माख्य पुरुषार्थोऽयं प्रधान इति गम्यते । पापग्रस्तं पशोस्तुल्यं धिग् धर्म रहितं नरं ।। (૧૦).
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy