________________
અર્થ : (સવાલ થાય છે કે-) પંચમી સંબદ્ધ આ તપશ્ચર્યા (સૌભાગ્યાદિ હેતુથી દર્શાવેલી તપસ્યા) નિદાનયુક્ત હોવાથી સંસારવર્ધક છે માટે કઈ રીતે ઉચિત ગણાય ? (૪૮૮)
एवं पि हु अजुत्तं जं भणियं सुदुगुरुद्वेहिं । जम्हा पवित्तिहेउं निद्दि एवमाईयं || ४८९ ||
અર્થ :- ઉત્તર આ છે કે દુષ્ટ અને રુષ્ટ લોકોએ આવું (ઉપરના શ્લોકમાં કહ્યું તેવું) જે કહ્યું તે અત્યન્ત અયુક્ત છે. કારણ કે (ધર્મમાં) પ્રવૃત્તિ કરાવવા માટે આવા પણ તપો કહ્યા છે. (૪૮૯)
पढमं सनियाणाओ वयाओ जेणेत्थ होड़ लोयाणं । सव्यपवित्ति धम्मे पाएणं तेण न हु दोसो || ४९०।।
અર્થ :- કારણ કે પ્રથમ તો સનિદાન વ્રતથી જ પ્રાયઃ લોકોની સર્વ પ્રવૃત્તિ ધર્મમાં થતી હોય છે. માટે કોઈ દોષ નથી. (૪૯૦)
सणियाणं पि हु सेयं तवचरणं भावसुद्धि-संजणयं ।
पारंपरेण भणियं सुद्धत्तमिमस्स वि सुमि || ४९१ ||
અર્થ :- સનિદાન પણ તપશ્ચરણ પરંપરાએ ભાવશુદ્ધિજનક હોવાથી શ્રુતમાં તેનું શુદ્ધ પણું કહેવાયું છે. (૪૯૧)
सु (? मु) द्धत्तणेण लोओ सणियाणं ताब चैव पडिवज्जे । સત્યા(?ઠ્ઠા)વદ્ગોદિને વિ હૈં તત્ત પિ પછાડ્યો કા
અર્થ :- મુગ્ધપણાને કારણે લોકો (શરૂમાં) નિદાનને પણ અપનાવે. પાછળથી શ્રદ્ધાદિ વૃદ્ધિ થવાથી કોઈ તત્ત્વ પણ અપનાવે. (૪૯૨)
अन्ने विकज्जेसुं पाएणं सु (मु) द्धओ इहं लोओ । अइगहणम्मि विचित्ते किं पुण धम्मस्स कज्जम्मि ||४९३||
અર્થ :- અન્ય કાર્યોમાં પણ પ્રાયઃ લોકો મુગ્ધ હોય છે. તો પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મકાર્ય વિશે તો પૂછવું જ શું (૪૯૩)
(૧૧૧)
इय नाउणं एयं अवमन्निय दुवियड्ढवयणा | कायव्या खलु एसा पंचमिया सुद्धभावेणं || ४९४ ।।
અર્થ :- એમ સમજીને, અર્ધદગ્ધોના વચનો અવગણીને આ (કથા ગ્રન્થમાં દર્શાવેલ) પંચમી તપ શુદ્ધભાવથી કરવો. (૪૯૪) સમ્યક્ત્વ સપ્તતિકા મૂલ અને ટીકા પૃષ્ઠ ૭૫.
मूल - तित्थंकरचलणाराहणेणं जं मज्झ सिज्झइ न कज्जं । पत्थेमि तत्थ नन्नं देवविसेसेहिं वयसुद्धी || २६ ||
टीका- यन्मम तीर्थंकरचरणाराधनेन जिनपदसेवनेन (यद् मम ) अर्थापत्त्या मनोऽभीष्टोऽर्थो न सिध्यति न | પરીપૂ′′ મતિ તત્ર - રિમન્ પ્રયોનને ‘અત્યં’ લેવાન્તર ન પ્રાર્થય - 7 સ્તુતિરૂપેળ યા૨ે । ત્યિાન્ન-ટેવિશેષે: - રિ-હર-વિગ્વિस्कन्दादिभिः । इतरसुरवर्णने सम्यक्त्वमालिन्यं अतस्तीर्थकृत्प्रार्थनामेव करोमीति वचः शुद्धिरिति गाथार्थः ॥
અર્થ :-તીર્થંકરચરણની સેવાથી મારે જે (અર્થાપત્તિથી) મનને અભીષ્ટ અર્થ સિદ્ધ ન થાય, તે પ્રયોજને બીજા કોઈ હરિ-હર-બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો પાસે યાચના કરું નહિ,-કારણ કે બીજા દેવોની સ્તુતિ કરવાથી સમ્યક્ત્વ મલિન થાય. માટે તીર્થંકરને જ પ્રાર્થના કરું.-આ વચનશુદ્ધિ કહેવાય.
શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થ પૃષ્ઠ ૭૮
मन्त्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः । ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकांक्षिभिः ||
અર્થ :- આ (નમસ્કાર મંત્ર)નું ઈહલૌકિકફલની કામનાવાળાએ ઓંકાર જોડીને ધ્યાન કરવું. મોક્ષપદના ઇચ્છનારાઓએ ઓંકાર જોડ્યા વિના એનું ધ્યાન કરવું.
પૃષ્ઠ ૭૯ ઉપર
(૧૧૨)