________________
શું જે તે રીતે કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મ થાય છે ? ઉ. ના, અત્યન્ત નિષ્કલંક ભાવ વિશુદ્ધિથી કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મ થાય છે. કીર્તિ વગેરેની કક્ષા એ પરિણામનું કલંક છે.જો ભાવ વિશુદ્ધિ ન હોય તો ? ભાવ વિશુદ્ધિ વગર પણ કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું બીજ થાય છે. પ્રાયઃ દ્રવ્યથી પણ કરેલુ સંદનુષ્ઠાન એટલે કે આત્મનિવેદન ભાવવિશુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી ઉત્કૃષ્ટ દાનધર્મનું બીજ બને છે l૩CII
इदमुक्तं भवति- यद्याप्यात्मनिवेदनरूपो दानधर्मो विशुद्धभावा-ऽभावे विधीयमानोऽनुत्कृष्टो भवति तथाप्युत्तमचरितरूपत्वात्तस्योत्कृष्ट-तानिमित्तभूताया भावविशुद्धेर्जनकत्वादुत्कृष्टदानधर्मबीजं भवतीति ।।३१।।
કહેવાનું તાત્પર્ય એમ છે, “જો કે વિશુદ્ધ ભાવ વગર પણ થતું આત્મનિવેદન (રૂપ દાનધર્મ) ઉત્કૃષ્ટ થતું નથી છતાં પણ ઉત્તમ પુરુષના આચરણ રૂપ હોવાથી, ઉત્કૃષ્ટનું કારણ એવી ભાવવિશુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી ઉત્કૃષ્ટ દાનધર્મનું બીજ થાય છે. ll૩૧Tી”
વિધિ-પ્રતિષેધ-અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી વર્તે દા.ત. સ્વર્ગ-કેવલ અર્થીએ તપ-ધ્યાન વગેરે કરવું.
પંજિકામાં :- ‘ક’ વિધિ પ્રતિષેધ, છેદ-આચારક્રિયા, તાપ એટલે પદાર્થસિદ્ધાન્ત આ ત્રણમાં વિરોધ ન આવવો. અર્થાત્ આચાર-અનુષ્ઠાન વિધિ-પ્રતિષેધને બાધક ન હોય. એમ પદાર્થ-સિદ્ધાન્ત-વ્યવસ્થા વિધિ-પ્રતિષેધ કે આચાર-ક્રિયાની બાધક ન બનવી, એ કષ-છેદ-તાપ પરીક્ષામાં પાસ થયું ગણાય. આ જ વિરોધ વગરનું ત્રિકોટી પરિશુદ્ધ લક્ષણ બે વચનથી દેખાડે છે. સ્વર્ગના અર્થીઓએ તપ, દેવતા પૂજન વિ. અને કેવળજ્ઞાનના અર્થિઓએ ધ્યાન, અધ્યયન વિ. કરવું જોઈએ.
૧૦૫. સા.નિ.મા-રૂ પ્રતિ સચ્ચ૦રૂર થી સંપ્રદેપુ ૪ર્થે, Pg.669
“ताहे सो दसन्नभद्दो तं पेच्छिउण एरिसा कओ अम्हारिसाणमिद्धी? अहो कएल्लओऽणेण धम्मो, अहमवि करेमि, ताहे सो पव्वयइ,"
Pg.670 “ઉદ સવંતકુમાતાત્તિ નાના/ખે તેવો ભાસ, તણ उस्सुग्गो पव्वयामि ।"
१०४. ललितविस्तरा-श्रुतस्तवव्याख्यायाम्
ત્યારે તે દશાર્ણભદ્ર તેને (ઈન્દ્રને) જોઈને વિચાર્યુ અમારા જેવાની આવા પ્રકારની ઋદ્ધિ ક્યાંથી હોય ? અહો તેણે (પૂર્વભવમાં) ધર્મ કરેલો. તો હું પણ કરું ત્યારેતે પ્રવ્રયા ગ્રહણ કરે છે.
તથા પૃ. ૬૭૦ - અવંતીસુકુમાલ નલિનીગુલ્મ વિમાનમાં દેવ હતો. તેની ઉત્કંઠાથી પ્રવ્રજિત થાય છે.
विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधेन च वर्तते- स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यम् पंजिकायाम् :- विधिप्रतिषेधयोः-कषरूपयोः, अनुष्ठानस्य छेदरूपस्य, पदार्थस्य च तापविषयस्याऽविरोधेन = पूर्वापराबाधया वर्त्तते, चकार उक्तसमुच्चयार्थः, अमुमेवाविरोधं त्रिकोटिपरिशुद्धिलक्षणं द्वाभ्यां वचनाभ्यां दर्शयति- 'स्वर्गत्यादिना' सुगमं चैतत्, किन्तु स्वर्गार्थिना तपोदेवता-पूजनादि, केवलार्थिना तु ध्यानाध्ययनादि कर्तव्यम्।
१०६. चतुर्विशति प्रबंध, प्रबंध-६, वृद्धवादि-सिद्धसेन प्रबंधमां ___ अवन्तीसुकुमालः प्राह स्मः इदं (नलिनी गुल्म विमानं) केनोपायेन लभ्यते ? आर्यैः (सुहस्तिभिः) भणितम्-चारित्रेण ।।
(૫૭)
(૫૮).