________________
નિયાણા સહિતનો ધર્મ :- તપફલની માગંણી પૂર્વક કરેલો તપ, પ્રસ્તાવથી સર્વજ્ઞ ભગવાને જ બતાવેલો ધર્મ. તે દોષ અને ગુણ બને કરે છે.
અહીંયા કોઈ પ્રશ્ન કરે છે :- મિથ્યાત્વક્રિયાના ધર્મના ફલરૂપ પ્રાસથયેલ રાજ્યવિ. થી બીજા ભવે દુર્ગતિનું કારણ હોવાથી દોષપણું પહેલા કહ્યું છે. અહીંયા તો નિયાણી સહિત ધર્મના ફલરૂપ રાજ્યવિ.થી તે જ રીતે દુર્ગતિનું કારણ હોવા છતાં પણ ગુણપણું કહ્યું તેમાં શું તફાવત છે ?
તે કહે છે :- મિથ્યાદષ્ટિના તપનું ફળ, તેવા પ્રકારના વિવેકરહિતતાના કારણે પ્રાય: પાપાનુબંધી હોવાથી તેના ફલરૂપે પોતાને પ્રાપ્ત થયેલા રાજ્યાદિથી રાજાવિ.ને ધર્મથી વિમુખ કરીને હિંસારૂપ મહાઆરંભ પ્રવર્તાવનારો હોવાથી તેમજ કોઈ કોઈને ધર્માભિમુખ હોવા છતાં હિંસાદિમય યજ્ઞાદિ મિથ્યાક્રિયામાં જ એક રુચિ અને તેને પ્રવર્તાવવા વિ. થી દુર્લભબોધિપણાનું કારણ હોવાથી દોષરૂપ છે.
સનિદાન :- જિનેશ્વર ભએ કહેલા તપનું ફળ રાજ્યાદિ વળી પોતાને પ્રાપ્ત કરનારા રાજાવિ.ને સર્વવિરતિવિ. વિશેષ પ્રકારનો ધર્મ પ્રાપ્ત ન થયે છતે પણ જિનધર્મના અનુરાગવિ.થી ધર્મનું યથાયોગ્ય પાલન કરવાથી ભવાંતરે સુલભબોધિ પણાનું કારણ હોવાથી ગુણપણું કહ્યું છે. અથવા એ પ્રમાણે પંડિતોએ બીજા પણ હેતુઓ યથાયુક્તિ અહીંયા કહેવા એ પ્રમાણે ધર્મનો ત્રીજો પ્રકાર થયો.
(b) મૂ.T.૧૨૮ની ટીવામાં શ્રી શ્રેયાંસકુમારના પૂર્વભવમાં દુ:ખી કન્યા આચાર્ય ભગવંતને પૂછે છે.
कन्या :- केवलमस्य दुःखस्य प्रतीकारभूतमनुरूपं मद्योग्यताया ममाप्युपदिश किमपि धर्मानुष्ठानं यदासेव्याहं जन्मान्तरेऽपि नैवंविधदुःखभागिनी भवामि, ततो निवेदितानि सूरिणा तस्याः पञ्चाणुव्रतानि, गृहितानि तया भावसारम् ।
કન્યા કહે છે કે માત્ર આ દુઃખના પ્રતિકાર સ્વરૂપ મારી યોગ્યતાને અનુરૂપ મને પણ ઉપદેશ આપો. કોઈક ધર્મ અનુષ્ઠાન હું એવું તો જન્માંતરમાં પણ આવા પ્રકારની દુઃખભાગી ન થાઉં. પછી આચાર્યભગવંતે તેણીને પાંચ અણુવ્રત દેખાડ્યા, તેણીએ ભાવપૂર્વક ગ્રહણ કર્યા. ૧૦૨. લાવાર સૂત્રમ્, (ત) (મા-૨ -૧, ૩૬-૪, Pg.No.624)
___“तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिनाऽपि तपश्चरणादिका क्रियैव कर्तव्या, मौनीन्द्रं प्रवचनमप्येवमेव व्यवस्थितं ।"
તથા પરલોકના ફળની પ્રાપ્તિ માટે પણ તપે, ચારિત્ર વિ. ક્રિયા જ કરવી જોઈએ.” ૧૦૩. પંડ્યા - ૨/૩૦-૩૧. ટીકા
किं यथाकथञ्चिदपि आत्मनिवेदनमुत्कृष्टदानधर्मो भवति ? नेत्याह- भावविशुद्ध्या = परिणामनिष्कलंकतया दृढं = अत्यन्तम्, परिणामकलंक च कीाद्यपेक्षेति । तर्हि भावशुद्ध्यभावे किं स्यादि-त्याह- इहरा विय त्ति इतरथा = अन्यथा भावविशुद्धिव्यतिरेकेणेत्यर्थः। अपि चेति पुनःशब्दार्थः । बीजमिव बीजं हेतुर्भवति इति । द्रव्यतोऽपि सदनुष्ठानस्य प्रायो भावानुष्ठानकारणत्वादेतस्योत्कृष्टदानधर्मस्यात्म-निवेदनमिति પ્રકૃતમ્ | રૂ૦ ||
૧૦૧, નવપુઃ પ્રક્ષર, મુ..૧૧ ની ટીકામાં મિથ્યાત્વમાવના વથાન,
(a) व्यासेनैवमुपदिष्टम्- “कामार्थों लिप्समानस्तु, धर्ममेवादितश्चरेत् । नहि धर्माद् भवेत्किंञ्चित् दुष्प्रापमिति मे मतिः ।।”
વ્યાસે આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે કામ અને અર્થને મેળવવાની ઈચ્છાવાળાએ ધર્મને જ શરૂઆતથી આચરવો જોઈએ. ધર્મથી કાંઈપણ દુષ્માપ્ય નથી આ પ્રમાણે મારી મતિ કહે છે.
(૫૫)
(૫૬)