SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હતો તે સ્પષ્ટપણે અપમાન-ટોણાદિ દૂર કરવા માટેનો હતો, (છતાં એ ઉત્તમ મનુષ્યભવ પામ્યા ને જનમતા અડ્રમ કરવા પામ્યા. તત્કાળ મેક્ષની ઈચ્છાને આશય નહિ હોવા છતાં દુગતિ ન થઈ પરંતુ સદૃગતિ અને મુક્તિ થઈ છે.) મિત્ર સલાહ પણ ધર્મ નથી કર્યો માટે તું પરાભવ પામ્યા છે? એમ આપી છે. ઈષ્ટ ફલસિદ્ધિના અર્થ માટે પૂર્વાચાર્યોના પાઠ ४६. ललितविस्तर 'इष्टफलसिद्धिः' अविरोधिफलनिष्पत्तिः अतो हीच्छाविघाताभावेन सौमनस्यम् ततो उपादेयादरः । न तु अयमन्यत्राऽनिवृत्तीत्सुक्यस्येत्ययम् अपि विद्वङ्गनवादः । । ४७. ५ :- अतो होत्यादि, अतः इष्टफलसिद्धेः हि यस्मात, इच्छाविधाताभावेन- अभिलाषभंगनिवृच्या कि मित्याह 'सौमनस्यम्-चित्तप्रसादः ततः सौमनस्याद्, उपादेयादरः, उपादेयः देवपूजनादी, आदरः प्रयत्नः, अन्यथापिकस्यचिदयं स्यादित्याशंकया 'न तु'- न पुनः, अयं उपादेयादरः, अन्यत्र जीवनोपायादौ, अनिवृत्तीत्सुक्यस्य-अव्यावृत्ताकांक्षातिरेकस्येति तदोत्सुक्येन चेतसो विह्वलीकृतत्वात् । ४८. योगशास्त्र:- ३/१२४ तथा 'इष्टफलसिद्धिः' अभिमतार्थनिष्पत्ति रिहलौकिकी ययोपगृहीतस्य चित्तस्वास्थ्य भवति, तस्माच्चोपादेयप्रवृत्तिः । ૪૯. આ જ રીતે સંઘાચાર વૃત્તિ માં પણ જાણવું. ५०. ५'या। 21-४/33 पृ. १३६ : इष्टफलसिद्धिः अभिमतार्थ निष्पत्तिः ययोपगृहीतस्य चित्तस्वास्थ्य भवति ततश्च धर्म प्रवृत्तिः स्यादिति । ५१. श्राहित्य भाग १ पृ. ७५/१ 'इष्टफलसिद्धिः' ऐहिकार्थनिष्पत्तिः ययोपगहितस्य चित्तस्वास्थ्यं भवति । ५२. भसह : पृ. १६३ तथा इष्टफलसिद्धि रभिमतार्थ निष्पत्तिः ऐहलौकिकी ययोपगृहितस्य चित्तस्वास्थ्यं भवति, तस्माच्चोपादेय प्रवृत्तिः । ५३. प्रश्नचिताभस: : जयवीयराय मध्ये 'इठुफलसिद्धि' इति वाक्येन किं मुक्तिफलं मागितं वान्यदिति ? उत्तर : वृदारुवृत्त्यादि अनुसारेण ज्ञायते धर्मानुष्ठानाचरणनिर्विघ्न हेतु भूतमिहलोकनिर्वाहकरं द्रव्यादिसुखं मागितमिति । ५४. पृ॥३वृत्ति: ५.५४ प्रणिधानव्याच्या 'इष्टफलसिद्धिः' ऐहिकार्थनिष्पत्ति ययोपगृहितस्य चित्तस्वास्थ्यं भवति । ‘જયવીયરાય” સૂત્રમાં વીતરાગ ભગવાન પાસે ગણુધર દેએ “ઈષ્ટફળસિદ્ધિ’ ખાસ મંગાવી તેમાં અનેક ધુરંધર વિદ્વાન આચાર્યએ “ઇષ્ટફળ” એટલે ઇછિત આલોકના પદાર્થની જ માંગણી કરવા કહ્યું છે. શું વીતરાગ આગળ આલોકનું કાંઈ મંગાય ? એના ઉત્તરમાં ‘મંગાય” એવું ઉપર કહેલા ૯ શાસ્ત્રો કહે છે. તેમજ આલેકના ઇછિતની માંગણીને પણ પંચાશકજી શાસ્ત્રમાં મેક્ષના અંગ રૂપે જ ४ छ. नड स सारना 21 ३. 'इष्टफलं'-अभिमतं इहलौकिकम्' मानी भांजी भाटे तो ४ छ । यया चित्तस्वास्थ्यं भवति तेन धर्म प्रवृत्तिःस्यात्' (241 पाह। १५४ જણાવી રહ્યા છે કે ભલે ચિત્તસ્વસ્થતા માટે પણ “ભગવાન પાસે આલોકનું કશું મંગાય જ નહિ” એ કહેવું શાસ્ત્રવિરુદ્ધ છે.) (२१) (२२)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy