________________
કેવા જાણવા તે કહે છે. કારણભૂત તંતુએ વિના જ ઈરછા માત્રથી વસ્ત્ર મળી જવાની આશા કરે છે. તાત્પર્ય એ છે કે જેમ વસ્ત્રના કારણભૂત તત્સમૂહ વિના વા બને નહિ, તેમ ( ઉપરોક્ત ) સુખે પણ પોતાના કારણભૂત તપશ્ચરણ વિના પ્રાપ્ત થતા નથી. માટે તો સુખના અર્થીઓએ તપશ્ચરણમાં જ પ્રયત્ન કરી જોઈએ, ૨૫. પુષ્પમાલા ગાથા-૨૭૭ પૂર્વાદ્ધ 'तो जिणसु इंदियाई हणसु कसाए य जइ सुहं महसि ।' ટીકા : યતિ 4Tfપવરાવું વાંછસિ |
જો તને સ્વર્ગ કે મોક્ષના સુખની ઈચ્છા હોય તો તું ઈન્દ્રિયોને જીત, કષાયાનો વિજય કર, તથા - ૨૬. પુષ્પમાલા ક ૪૭૧ वरविसयसुहं सोहरंग संपयं पवररुवं जसकित्ति । जइ महसि जीव, निच्चं ता धम्मे आयरं कुणह ।।४७१।।
હે જીવ ! જે તું ઉંચકેટિના વિષયસુખ-સૌભાગ્યસંપત્તિ-સુંદર રૂપ-સારે યશ, સારી કીર્તિ (પ્રતિષ્ઠા) ચાહતો હોય તે હમેશા ધર્મ માં પ્રયત્ન કર (આમાં સ્પષ્ટ વિષયસુખની ઇચ્છાથી પણ ધર્મ જ કરવાનું કહ્યું છે.) ૨૭. પુપમાલા શ્લોક ૪૭ર- ૪૭૪
धम्मेण विणा परिचितियाई जइ हंति कहवि एमेव । ता तिहुयणमि सयले न हुज्ज इह दुक्खिओ कोइ ।।४७२।।
જે ધર્મ વિના પણ એમને એમ મનઈચ્છિત (ઉત્તમ વિષય સુખ સૌભાગ્યાદિ ઉપરોક્ત) મળતાં હોત તે અહીં સમસ્ત ત્રણ જગતમાં કોઈ દુઃખી ન હોત.
૨૮. તા નહૂ મનોરદTM f= ૩/૪ THE Fરું મસિ |
ता धणमित्तुव्व दृढं धम्मे च्चिय आयरं कुणह ।।४७४।।
જે તું મને રથને પણ અગોચર એવા ઉત્તમ ફળને ઇરછતે હોય, તે “ધનમિત્રની જેમ ધર્મમાં જ આદર કર. [ધન અને કુટુંબથી નષ્ટ થયેલા ધનમિત્રને કેવળજ્ઞાનીએ કહ્યું “આ તારી પૂર્વની ધર્મવિરાધનાનું ફળ છે. માટે હવે ઉત્તમ સુખે ઈચ્છતા હોય તે ધર્મ કર.” ( અહીં સાંસારિક પ્રોજન માટે ધમ જ કરવાનું સ્પષ્ટ બતાવે છે.)] ૨૯. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૭ શ્લેક-૨૩
कुसग्गमित्ता इमे कामा संनिरुद्धंमि आउए । कस्सहेउं पुराकाउं जोगक्खेव न संविदे ॥२३॥
અહીં જે આયુષ્ય અતિ ટૂંકું છે, તે સ્વર્ગના મહાસાગર જેટલા સુખની અપેક્ષાએ અહીંના ઘાસના અગ્રભાગે રહેલા પાણીના ટીપા જેટલા ભેગસુખને આગળ કરીને કયા કારણે સંયમજીવનને સમજતો નથી. ( અર્થાત્ મેટા ભેગ સુખને ઇરછુક હોય તે પણ અહીંના અત્ય૯૫ સુખ ત્યજીને સંયમધમને આદર કરવા કહ્યું. ) ૩૦. ઉત્તરાધ્યયન અધ્યયન ૭ શ્લેક–૨૩ ટકા
વાદિવેતાલ શાંતિસૂરિ મ. ) तत्त्यागतो विषया भिलाषिणापि धर्म एव यतितव्यम् ।
અહીના તુરછ ભેગેને ત્યાગ કરીને, વિષયાભિલાષીએ ( અર્થાત્ દેવતાઈ સુખના અર્થ એ ) પણ સંયમધર્મ માં જ પ્રયત્ન કરવો જોઈએ. ( લગભગ દરેક ટકામાં આવે અર્થ આપે છે. )
(૧૪)
(૧૩)