________________
535
આજ્ઞા પાળ્યે થવાય સહજ
જો પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થઈ જ જાય. અગર આત્મા સહજ થવાનો પ્રયત્ન થાય તો પ્રકૃતિ સહજ થઈ જાય, બેમાંથી એક સહજ ભણી ચાલ્યું, કે બેઉ સહજ થઈ જાય.
આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી, તેથી 'અમે' આત્મા સહજ આપી દઈએ છીએ અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઈએ છીએ. પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે છે.
જ્ઞાની પુરુષની આજ્ઞા જેમ જેમ પાળતા જાય, તેમ તેમ મન-વચન-કાયા સહજ થતા જાય. પ્રકૃતિ સહજ થઈ એટલે તો બહારનો ભાગ જ ભગવાન થઈ ગયો!
-દાદાશ્રી
~ જ છે ક
11188937857
Printed in India
દાદા ભગવાત પ્રરૂપિત
સહજતા
પ્રાકૃત સહજ
અસહજ — પૂર્ણ સહજ