________________
પ૧૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૧૧ મારીને તેલ કાઢી નાખે. આજ તો ભલા છે છોકરાઓ, બિચારા સુંવાળા
ચાલી જાય એવું લાગે. એટલે હું તપાસ રાખું આવું.
છોકરીઓને કહ્યું કે કેમ પૈણતી નથી ? ત્યારે કહે કે “શું દાદા તમે આવું કહો છો, અમને પૈણવાનું કહો છો !” કહ્યું, “પૈણ્યા વગર નહીં ચાલે આ જગત. કાં તો બ્રહ્મચર્ય પાળવું છે.” એવું ડિસાઈડ કરો અને તે ચોક્કસ ખાતરીપૂર્વક કરવું જોઈએ કાં તો પૈણી નાખો. પણ એમ બેમાંથી એકમાં આવી જાવ. ત્યારે કહે છે, “શું પણ કહો છે !” મેં કહ્યું, ‘કેમ વાંધો શું આવે છે ? કોઈ સારા છોકરાં...' ત્યારે કહે “છોકરા ક્યાં સારા... બબૂચક મૂઆ છે ! આ બબૂચકો જોડે શું પૈણવાનું ?’ એટલે હું ચમક્યો. મેં કહ્યું. આ છોકરીઓ કેવી ? એટલે અત્યારથી એનો પાવર આટલો છે, તો પછી એને જીવવા શી રીતે દે બિચારાંને ! તેથી આ છોકરાં ઘણાં કહે, શાદી નથી કરવી. અને એ છોકરાંઓને પગની પીંડીઓ એવી નથી હોતી, કંતાઈ ગયેલી હોય છે. શું કહે છે? બબૂચકને શું પૈણું? મેં કહ્યું, “ના બોલીશ. તારા મનમાંથી એ બબૂચક છે એ કાઢી નાખ. કારણ કે પૈણ્યા વગર છૂટકો નથી.’ ચાલે નહીં. મનમાં બબૂચક ઘૂસી ગયું ને તે પછી કાયમ વઢવાડો થાય. એ બબૂચક લાગ્યા કરે એને ?
પૈણ્યા વગર છૂટકો નથી. બબૂચક બોલીશને તો તારા મનમાં વહેમ પેસી જશે. માટે બબૂચક ના બોલીશ. એ જેવા છે તેવા છે. આ જ માલ છે. તારે કંઈ સ્ત્રી જોડે પૈણાય નહીં. એ જેવા હોય એવાં પણ આમાંથી પસંદ કરવો પડશે. હવે આજની છોકરીઓ બબૂચક બોલે છે ત્યાંથી ના સમજીએ કે આ છોકરીઓ કઈ જાતની બનેલી કનેલી થઈ ! બબૂચકને પૈણવાનું, તે છોકરાને કે બીજા કોઈને પૈણવાનું છે ? કંઈ ડોસાને પૈણવાની છે ? અને ડોસો પૈણે ય ખરો ? ડોસાની દશા બેસી જાય. આ ક્યાં વળગાડ ? ત્યારે કંઈ, આને પૈણાવાય ? એ બ્રહ્મચારી છે ! બ્રહ્મચર્યવ્રત લીધું છે ! મન-વચન-કાયાથી વિચાર પણ ના કરે સ્ત્રીનો. તું લઈશ નહીં-બ્રહ્મચર્ય કંઈ બધાથી લેવાય ઓછું ? એ લેવાની ચીજ છે કંઈ ? એ તો કો'કને ઉદય આવ્યું હોય તો વાત જુદી છે.
બબૂચક ના કહેવાય એવું ! જ્યારે ત્યારે પૈણવું પડશે, એ બબૂચક કહે તે ખોટું દેખાય. એટલે બિચારા ભલા છોકરાઓ છે આજના. તે કશું વઢે એવા નથી એટલા સારાં છે. પહેલા બાબાને તો કહ્યું હોય તો મારી
પ્રશ્નકર્તા : હવે કેમ આવાં થઈ ગયા છોકરાઓ ?
દાદાશ્રી : છોકરાઓ એ જાણે શું છે તે આ જનરેશન જ બધી વીક જનરેશન છે અને આ સ્ત્રીઓ તો જાણે વોલન્ટીયર્સ ચાલ્યા આમ ! - હવે જો આ છોકરીઓ આવું બોલે તો આપણે કેટલી શરમ ભરેલી લાગે. પુરુષો માટે બધું ખોટું કહેવાય ને ! એને પાસ કર્યા પછી જે થાય એ ખરું, આપણો હિસાબ ચૂકતે કરી લેવાનો. એ ગાળો ભાંડે તો શાંતિપૂર્વક ભઈ હિસાબ ચૂકતે થાય છે. લખી લેવું ચોપડામાં, આજ ગાળો ભાંડવાનો હિસાબ ચૂકતે થઈ ગયો. અને બેનને ય ગાળો ભાંડે, એટલે બેને ય સમજી લેવું પડે કે આ હિસાબ ચૂકતે થઈ ગયો. બધા હિસાબ ચૂકતે કરી નાખો. બાકી જિંદગી તો કાઢવી જ પડશે ને, સારી રીતે ? અગર માનો કે તમે એમ.ડી. (ડૉકટર) થયા પણ પેલો મસાલો રાશી મળ્યો ત્યારે શું થાય ?
મને આવો ખાનગીમાં અભિપ્રાય મળે, તમને શી રીતે મળે ? પ્રશ્નકર્તા : બીજા અભિપ્રાય નહીં ને, આવા જ અભિપ્રાય મળ્યા. દાદાશ્રી : શું થાય છે ? પ્રશ્નકર્તા : તમે છોકરાઓને અને છોકરીઓને કશું કહેતા નથી ?
દાદાશ્રી : છોકરાને પૂછું જ નહીં, એમાં ભલીવાર જ નહીં, છોકરામાં તો.
પ્રશ્નકર્તા : આટલો બધો સ્ત્રીઓનો પક્ષ ક્યાંથી થઈ ગયો ?
દાદાશ્રી : ના, પક્ષ નથી. છોકરાને તો ભલીવાર નથી. છોકરીઓનો ભલીવાર કેમ આવે એવું કરવું. કારણ કે નહીં તો એ આ બબૂચકોને મારી નાખશે. એ લોકોને તૈયાર કરું છું. આ તો પૈણતા પહેલાં તો બબૂચક કહે છે, તો પછી શું દશા થાય ?
- હવે હું જોઉં છું ને રસ્તામાં બાબાને ઊંચકી ઊંચકીને ફરવું પડે છે, પેલા ભઈને અને પેલી તો થોડીવારે ય ઝાલતી નથી.