________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૦૫
કારણ ટાઈમીંગ છે. ટાઈમનો મેળ પડ્યો નથી. પેલા એ નક્કી કર્યું હોય ૨૮ વર્ષ વગર મારે પૈણવું જ નથી, આણે નક્કી કર્યું, કહે ય કે મારે ૨૫ વર્ષ સુધી પૈણવું નથી. એ બધો ટાઈમ એમના કહ્યા પ્રમાણે ભેગો થાય ને પછી પૈણે.
પેટ્રોલ તે અતિ ન રખાય કદિ સાથે; સળગે અચૂક જોખમ ન રાખ માથે!
પ૦૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર પ્રશ્નકર્તા : અને વહેલામાં વહેલી ક્યારે પૈણાવી જોઈએ ?
દાદાશ્રી : વહેલામાં વહેલી તો, ખરો રિવાજ તો કેવો હોય જ્યારે કુદરતી એને મન્થલી કોર્સ શરૂઆત થાય ત્યારે લગ્ન કરવું જોઈએ. તે ય છે તે લોકોએ રૂઢિમાં લીધું ત્યારે નાની ઉંમરમાં મરી જવા માંડ્યા મૂઆ ! એટલે ભલે થોડું બગડે પણ મોટી ઉંમરમાં પૈણો, કહે છે. જીવે વધારે ને ! પેલું તેર વર્ષનો પણેલો, પંદર વર્ષે બાપો થઈને ઊભો રહે. એ કેટલા વર્ષ જીવે પછી ! એટલે કહ્યું, થોડું બગડે, નુકસાન થશે તો પણ મોટી ઉમરમાં પૈણો. પછી સારું શરીરનું બંધારણ થાય ને !
પ્રશ્નકર્તા : હા. આજકાલ છોડીઓ ય વહેલું વિવાહ કરવા તૈયાર ના થાય ને !
દાદાશ્રી : છોડીઓ તૈયાર ના થાય. એટલે ઉંમર તો, બને ત્યાં સુધી લગ્ન વહેલું થાય તો સારું. આ ભણવાનું પતી જવા આવ્યું હોય, ભણવાનું પતી જાય અને આ લગ્ન પૂરું થઈ જાય એવી રીતે બની જાય તો સારું, બેઉ સાથે થઈ જાય. અગર લગ્ન થાય પછી વરસ દહાડા પછી ભણવાનું પુરું થતું હોય તો ય વાંધો નહીં. પણ લગ્નથી બંધાઈ જઈએ ને તો ‘લાઈફ’ સારી જાય, નહીં તો ‘લાઈફ' પાછલી બહુ દુઃખી થાય છે.
પ્રશ્નકર્તા : આપણે ઘણીવાર કહીએ છીએ કે ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે. પણ સિન્સિયરલી નથી રહેવાતું. પણ ફ્રેન્ડસ સાથે બહુ મોહ ન રાખવો, બહુ મોહ રાખવાની ના પાડી છે. છતાં મોહ થઈ જાય
છોકરો હશે જન્મી ચૂકેલો; ટાઈમતો સંજોગ બાકી રહેલો!
દાદાશ્રી : ફ્રેન્ડસર્કલમાં કોણ કોણ છે ? પ્રશ્નકર્તા : બધા પંદર-વીસ-પચ્ચીસ જણા છે એ લોકો. દાદાશ્રી : એમ ! બધી ગર્લ છે ને ! પ્રશ્નકર્તા : ના બને છે, ગર્લ્સ ને બોઈઝ. દાદાશ્રી : બોઈઝ કેટલા છે ફ્રેન્ડમાં ?
પ્રશ્નકર્તા : લગભગ આઠ છોકરા હોય તો દસ છોકરીઓ હોય, એવી રીતે.
દાદાશ્રી : ફ્રેન્ડશીપ રાખવાનો વાંધો નથી, પણ બિલકુલ કરેક્ટનેસમાં રહેવું જોઈએ. પેટ્રોલ પડ્યું હોયને દિવાસળી સળગાવી તે ચેતીને રાખવું, નહીં તો સળગી ઉઠે. એટલું સ્ત્રી-પુરુષને ભેગા રહેવાથી થાય છે અસર, ઈફેક્ટીવ છે.
તે ફ્રેન્ડ ઉપર મોહ એટલે સખીની વાત કરું છું કે સખો ? પ્રશ્નકર્તા ઃ નહીં, બન્ને રીતે. દાદાશ્રી : સખો હઉં ! મૂંછવાળો હઉં ! પ્રશ્નકર્તા : હા. બન્ને.
વહેલી તકે ધણી સારો મળજો. એવી ઇચ્છા ખરી તારે ? પ્રશ્નકર્તા : વહેલી તકે નથી જોઈતું.
દાદાશ્રી : પણ “સારો મળજો' એવું તો તું કહેને ! અને આ જગત તો એવું છે કે કોઈ બેન કહેશે, “હે ભગવાન, ખરાબ હશે તો પણ ચાલશે.' તો ય પણ જે એને લમણે લખેલું છે તે જ આવે. કારણ કે લમણે લખેલી ચીજ મળે છે આ.
છોકરાનો જન્મ તો થઈ ગયો. કંઈ નવો જન્મવાનો નથી. થઈ ગયો, પણ જડતો નથી અને છે એ જડવાનો છે. પણ જડતો નથી એનું