________________
દાદા ભગવાન કથિત
મા-બાપ છોકરાંનો વ્યવહાર
વઢીને નહીં, પ્રેમથી સુધારો મા-બાપ છોકરાંને સુધારવા માટે બધું ફેકચર કરી નાખે છે. આપણે છોકરાઓ માટે ભાવ કર્યા કરવા કે છોકરીની બુદ્ધિ સવળી કરો, એમ કરતાં કરતાં બહુ દહાડા થાય ને, અસર પડયા વગર રહેતી નથી. એ તો ધીમે ધીમે સમજશે, તમારે ભાવના વી. એમની ખેંચ કરશો તો અવળાં ચાલશે. અને છોકરાને તો મારશો જ નહીં. કોઈ ભૂલચૂક થાયને, તો ધીમે રહીને માથે હાથ ફેરવીને સમજણ પાડવાની જરૂર છેપ્રેમ આપે ત્યારે છોરુંડા થાય. બાકી આ સંસાર જેમ તેમ કરીને નભાવી લેવા જૈવો છે.
• દાદાશ્રી Aળ
THE
Fir