________________
જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક !
૪૦૭
૪૦૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એટલે કર્યું અને આપણે કહેવું કે પ્રતિક્રમણ કરજે તું. અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા : જ્ઞાયકને એ વખતે એવું ભેદભેદ છે કે આ હિંસા કરી કે ના કરી ?
દાદાશ્રી : ના. હિંસા શબ્દ જ નથી હોતો. હિંસા નથી ને અહિંસા ય નથી. જ્ઞાયક તો એટલું જ જાણે છે કે આ દુનિયામાં કોઈ જીવ મરતો ય નથી અને કોઈ મારી શકતો ય નથી. મરતો ય નથી ને જીવતો ય નથી.
તથી સ્મૃતિનો સંગ જ્ઞાયકને ! પ્રશ્નકર્તા : જાણપણાને આ બાજુ જોય છે અને જાણપણાની બીજી બાજુ થોડી કંઈ વાત સાંભળવાનું મન થાય છે, એ કહો.
દાદાશ્રી : એ જ્ઞાયક કહેવાય. પ્રશ્નકર્તા : જ્ઞાયક હોય, એને જોય અનેક પ્રકારનું હોય કે નહીં ?
દાદાશ્રી : જ્ઞાયક છે તે અનંત જ્ઞાનવાળો છે એટલે જોયો પણ અનંત હોય. જ્ઞાયક સ્વભાવ છે તે કેવો છે ? અનંત જ્ઞાનવાળો છે. શાથી અનંત જ્ઞાન ભાગ ? જોયો પણ અનંત છે એટલે.
પ્રશ્નકર્તા: હવે જ્ઞાયકભાવને સ્મૃતિનો સંગ નથી, જ્ઞાયક ભાવને કંઈ આધાર જ હોતો નથી.
દાદાશ્રી : આધાર ના જોઈએ. પ્રશ્નકર્તા ઃ હા, તો ત્યાં આગળ પછી શું છે? જ્ઞાયની આગળ શું
પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરાવવાનું કેમનું?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો જેણે અતિક્રમણ કર્યું તેને. એ વ્યવહારમાં છે, તો વ્યવહારના લોકો કહે કે આ ભઈ, અક્કલ વગરના છો કે શું ? અને પોતાને ક્યાં પ્રતિક્રમણ કરવાનું? જે અતિક્રમણ કરે, તેને પ્રતિક્રમણ કરવાનું છે. પોતાને તો કશું કરવાનું રહ્યું જ નથી. પ્રતિક્રમણ ના કરે તો પરમાણું ચોખ્ખાં થઈને ગયા નહીં. તે ચોખ્ખા પાછાં કરવાં પડશે.
પ્રશ્નકર્તા : આપણે જ્ઞાયકભાવમાં હોઈએ ત્યારે ચારિત્રમોહમાં કંઈ દોષરૂપે દેખાય ? ચારિત્રમોહમાં સારું કે દોષવાળું કશું તેવું ના હોય ?
દાદાશ્રી : જ્ઞાયકભાવમાં કોઈ દોષ હોય નહીં. જ્ઞાયકભાવ એટલે છેલ્લો ભાવ. પછી દેહ ગમે તે કરતો હોય પણ ત્યાં જ્ઞાયકભાવ છે, તેને કશું દોષ નહીં. એ તો જાગૃતિ હોવી જોઈએને ? જ્ઞાયકભાવ એટલે કંઈ લાડવા ખાવાના ખેલ છે ?! એ તો બધે ગાય છે ને ! આ આંખે દેખાય એ બધું જ્ઞાયકભાવ ના કહેવાય. મહીં ઝીણામાં ઝીણો દોષ દેખાય ત્યારે જ્ઞાયકભાવ કહેવાય.
દાદાશ્રી : કશું ય નહીં. પોતે જ્ઞાયક, જાણનારો પોતે, બધું પોતે જ અને પોતે પોતાને જાણે. કારણ કે અરીસા જેવું, મહીં બધું આ જગત દેખાય. પ્રયત્ન ના કરવો પડે.
પ્રશ્નકર્તા : હા, એ તો જાણપણું.
દાદાશ્રી : જ્ઞાયક.
પ્રશ્નકર્તા : ઝીણામાં ઝીણો દોષ દેખાય એટલે કેવો દોષ દેખાય?
પ્રશ્નકર્તા : જ્ઞાયક, પણ એમાં જ્ઞાયક આવ્યો ને જ્ઞાયકથી આગળ આપણે આમ જઈએ, ત્યારે શું થાય ?
દાદાશ્રી : આગળ ના હોય. એ જ્ઞાયક તે ય આ કલ્પિત વ્યવહાર પૂરતો છે, બાકી જ્ઞાયકે ય નથી એ. કોઈ શબ્દ છે જ નહીં એ તો. એ તો આપણે વ્યવહારમાં છીએ હજુ ત્યાં જતાં સુધી, ત્યાં પહોંચતા સુધી, આપણે
દાદાશ્રી : ગમે તેવો ઝીણામાં ઝીણો, લોકોને એ દોષ ગણાતો જ ના હોય છે. એવાં દોષ દેખાય ત્યારે.