________________
એનું નામ આપ્તવાણી
‘આપ્તવાણી એટલે આપ્તપુરુષની વાણી. એક તીર્થકર સાહેબને આપ્તપુરુષ કહેવાય અને તીર્થકર સાહેબના હાથ નીચેનાં, તે આપ્તપુરુષ કહેવાય. આપ્તપુરુષ તે સંસારમાં પણ સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય, એનું નામ આપ્તપુરુષ ! અને આપ્તપુરુષની વાણી તે આપ્તવાણી કહેવાય ! એ વાણી અવિરોધાભાસ હોય, સિદ્ધાંત હોય. એમાં કશું ચાળવાનું ના હોય. જે બોલે એ બધુંય શાસ્ત્ર જ ! ચોવીસ તીર્થકરોના આગમ જ એ બોલ્યા કરે !! જે વાણી અજોડ કહેવાય. જે વાણી શાસ્ત્રમાં લખવા યોગ્ય હોય! તેનાં આ બધાં પુસ્તકો છપાય છે.
| ‘એટલે આ પુસ્તક બોલશે બધુંસારું બોલશે અને આ પુસ્તકો બોલે છે જ ! લોકોને હેલ્પ કરે છે. હજુતો ઘણાં લોકોનું સારું થશે. આખા જગતનું કલ્યાણ થશે !'
- દાદાશ્રી
Illlll
આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ’ ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો
શ્રેણી LE આપ્તવાણી
શ્રેણી- ૨
9 181 ઉણHESE