________________
। ११८ ।
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
કે મનુષ્ય સબંધી કામભોગ અધુવ છે યાવત છોડવા યોગ્ય છે. દેવ સંબંધી કામભોગ પણ અધુવ છે યાવત્ ભવપરંપરા વધારનાર છે તથા વહેલા કે મોડા અવશ્ય છોડવા યોગ્ય છે.
સમ્યક પ્રકારે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં અંતકુળ, પ્રાન્તકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, કૃપણકુળ કે ભિક્ષુકુળમાંથી કોઈ પણ એક કુળમાં પુરુષ રૂપે ઉત્પન્ન થાઉં કે જેથી હું દીક્ષા લેવા માટે સહેલાઈથી ઘર છોડી શકું, તે મારા માટે उत्तम छ. | २९ एवं खलु समणाउसो ! णिग्गंथा वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ, महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ ।
___ तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणेज्जा? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? हंता ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । से णं सीलव्वय-गुणव्वय-वेरमणपच्चक्खाण-पोसहोववासाइं पडिवज्जेज्जा? हंता ! पडिवज्जेज्जा । से णं मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइज्जा ? हंता, पव्वइज्जा । से णं तेणेव भवग्गहणेणं सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंत करेज्जा? णो इणद्वे समढे । से णं भवइ- से जे अणगारा भगवंतो इरियासमिया जाव बंभयारी ।।
से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ। बहूई वासाई सामण्णपरियागं पाउणित्ता आबाहसि उप्पण्णंसि वा अणुप्पण्णसि वा भत्तं पच्चक्खाएइ, भत्तं पच्चक्खाइत्ता, बहूई भत्ताई अणसणाई छेदेइ, बहूई भत्ताइ अणसणाई छेदेत्ता आलोइय-पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवइ ।
एवं खलु समणाउसो ! तस्स णिदाणस्स इमेयारूवे पावफलविवागे-जं णो संचाएइ तेणेव भवग्गहणेणं सिज्झित्तए जाव सव्वदुक्खाणं अत करेत्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો! નિગ્રંથ અથવા નિર્ચથી આ રીતે નિદાન કરીને વાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્ય ભોગ ભોગવે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે થાવ તે દરિદ્રાદિ કુળમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે.
પ્રશ- શું આ પ્રકારના તે પરુષને તથાપના શ્રમણ સાધ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? उत्तर-1, छ. श्र-शुंते वणी ५३पित धन समणे छ ? 61२-४, सोमणे छे.प्रश्र-शु તેને ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે? ઉત્તર- હા, તેને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે. પ્રશ્ન- શું તે મુંડિત થઈને ગૃહત્યાગીને સાધુપણાનો સ્વીકાર કરે છે? ઉત્તર- હા, તે સાધુપણાનો સ્વીકાર