________________
|
११
|
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, अहमवि आगमेस्साए जे इमे भवंति उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया, एतेसिं णं अण्णयरंसि कुलंसि पुमत्ताए पच्चायामि, तत्थ णं समणोवासए भविस्सामि-अभिगयजीवाजीवे जाव फासुएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभमाणे विहरिस्सामि से तं साहु । ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ઘર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત સંયમમાં પરાક્રમ કરતાં સાધુ-સાધ્વીનું ચિત્ત દેવ અને મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગ અધ્રુવ છે યાવતુ છોડવા યોગ્ય છે. દેવસબંધી કામભોગ પણ અધુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, અસ્થિર સ્વભાવવાળા છે, જન્મ મરણ વધારનાર છે, વહેલા કે મોડા અવશ્ય છોડવા યોગ્ય છે.
સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્રકુળ, ભોગકુળ વગેરે કુળમાંથી કોઈ એક ઉત્તમ કુળમાં પુરુષરૂપે ઉત્પન્ન થાઉં અને શ્રાવક બનું, જીવાજીવના સ્વરૂપને જાણું યાવતું સાધુ-સાધ્વીઓને પ્રાસક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર વહોરાવતાં વિચરણ કરું. તે મારા માટે ઉત્તમ છે. २७ एवं खलु समणाउसो ! णिग्गंथो वाणिग्गंथी वा णिदाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाई भोगाई भुंजमाणे विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि-पंच अवुत्ता चेव अभुट्ठति, भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ?
तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं भंते पडिसुणेज्जा ? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा? हंता ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । से णं भंते सीलव्वय जाव पोसहोववासाई पडिवज्जेज्जा? हंता ! पडिवज्जेज्जा। से णं मुंडे भवित्ता आगाराओ अणगारिय पव्वएज्जा ? णो इणढे समढे। से णं समणोवासए भवइ अभिगयजीवाजीवे जाव पडिलाभेमाणे विहरइ। से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूणि वासाणि समणोवासगपरियागं पाउणइ, पाउणित्ता आबाहंसि उप्पण्णंसि अणुप्पण्णंसि वा भत्ताई पच्चक्खाइ, पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदेइ, छेदित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवति ।
एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावफलविवागे-जं