________________
દશા-૯
ભાવાર્થ:
જે વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાય પાસેથી શ્રુત અને આચાર પ્રાપ્ત કર્યા હોય, તેની જ આજ્ઞાની અવહેલના(નિંદા) કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ એકવીસમું મહામોહ બંધસ્થાન છે. आयरिय-उवज्झायाणं, सम्मं ण पडितप्पइ । અપ્પડિપૂર્વે થન્દ્રે, મહામોર્ફ પબ્લક્ ॥૨॥
ભાવાર્થ:જે અભિમાની વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાયની સારી રીતે સેવા કરતા નથી, તેમનો આદર-સત્કાર કરતા નથી, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બાવીસમું મહામોહ બંધસ્થાન છે. મિથ્યાભાષણ, આત્મશ્લાઘાજન્ય મહામોહ બંધના આઠ સ્થાનો
९
:
अबहुस्सुए य जे केई, सूएणं पविकत्थइ । સખ્ખાય-વાયું વયજ્ઞ, મહામોઈ પવ્વર્ ॥૨૬॥
अतवस्सिए जे केई, तवेणं पविकत्थइ |
सव्वलोयपरे तेणे, महामोहं पकुव्वइ ॥ २७॥
૯૧
ભાવાર્થ:બહુશ્રુત ન હોવા છતાં જે વ્યક્તિ સ્વયંને બહુશ્રુત, સ્વાધ્યાયી, અને શાસ્ત્રોના રહસ્યોના જાણકાર કહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રેવીસમું બંધ સ્થાન છે.
ભાવાર્થ:
તપસ્વી ન હોવા છતાં વ્યક્તિ સ્વયંને તપસ્વી કહે છે તે આ વિશ્વમાં સૌથી મોટો ચોર છે. આવી મિથ્યા આત્મશ્લાઘા કરનારા મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોવીસમું મહામોહ બંધ સ્થાન છે.
साहारणट्ठा जे केइ, गिलाणम्मि उवट्ठिए ।
पभू ण कुणइ किच्चं, मज्झपि से ण कुव्वइ ॥२८॥
सढे णियडी-पण्णाणे, कलुसाउलचेयसे ।
अप्पणो य अबोहीए, महामोहं पकुव्वइ ॥ २९ ॥
ભાવાર્થ :- અન્યની સેવા માટે પોતે સમર્થ હોવા છતાં જે વ્યક્તિ તેણે મારી સેવા કરી નથી અથવા આ મારો પ્રત્યુપકાર(સેવા) શું કરવાનો ? તેમ સમજી, વિચારીને સાધારણાર્થી એટલે પોતાની નિર્જરા માટે, રોગીના હિત માટે, વૈયાવચ્ચરૂપ કર્તવ્યને કરતો નથી તે શઠ, માયામાં નિપુણ-માયાવી, કલુષિત પરિણામી, આત્માનું અહિત(અબોધિ) કરનાર, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પચીસમું મહામોહ સ્થાન છે. जे कलहाहिगरणाइं, संपउंजे पुणो- पुणो ।
સવ્વ તિસ્થાન-શ્રેયાર્, મહામોહં પવ્વર્ ॥રૂ૦॥
ભાવાર્થ:મહામોહ— નીયકર્મ બાંધે છે. આ છવ્વીસમું મહામોહ બંધ સ્થાન છે.
जे य आहम्मिए जोए, संपउंजे पुणो पुणो । સહાન્દેડ સહી-હેવું, મહામોહં પવ્વર્ ॥૩૬॥
ભાવાર્થ :- જે વ્યક્તિ પોતાની પ્રશંસા માટે, સન્માન માટે, પ્રિયવ્યક્તિને ખુશ કરવા, મિત્રવર્ગ
જે વ્યક્તિ ચતુર્વિધસંઘમાં ફાટફૂટ પડાવવા કલહના અનેક પ્રસંગો ઉપસ્થિત કરે છે, તે