________________
દશા
હોય, તેનું વિધાન કર્યા પછી આગળની પ્રતિમામાં જે વ્રત-નિયમનું પાલન કરવાનું હોય, તેનો પૂર્વની પ્રતિમામાં નિષેધ કર્યો છે, જેમ કે– પ્રથમ પ્રતિમામાં સ— ધમ્મર્ફે યાવિ મવદ્ તે સૂત્રપાઠ પછી સીલવય...જો સમ્મ ધ્રુવિય...મવંતિ પાઠ છે. બીજી પ્રતિમામાં સીલવયં....સમ્ન પિદુનિયારૂં મવંતિ સૂત્રપાઠ પછી નિષેધ સૂચક સામાડ્યું...નો સમ્મ અનુપાલિત્તા મવરૂ સૂત્રપાઠ છે. સૂત્રકારે આ રચના પદ્ધતિ સર્વ પ્રતિમાના વર્ણનમાં અપનાવી છે.
B
આ રચના પદ્ધતિ અનુસાર છઠ્ઠી પ્રતિમામાં સિળાળ...મારીઅસ્નાન...બ્રહ્મચર્ય પાલનના વિધાનનો પાઠ છે, તેનો પૂર્વની પાંચમી પ્રતિમાના પાઠમાં નિષેધ હોવો જોઈએ. પ્રાયઃ પ્રતોમાં લિપિદોષ કે પ્રમાદ દોષના કારણે આવો નિષેધ સૂચક પાઠ પાંચમી પ્રતિમાના સૂત્રપાઠમાં નથી. બ્યાવરથી પ્રકાશિત પ્રત પ્રમાણે અહીં નિષેધ સૂચક ગસિગાળણ...અંમનારી ખો મવપાઠને ગ્રહણ કર્યો છે. તે ઉપરાંત છઠ્ઠી પ્રતિમામાં વિયા વા રાઓ વા વંશયારી દિવસ અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરે છે અર્થાત્ સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલનનું વિધાન છે. પૂર્વની પાંચમી પ્રતિમામાં તેના નિષેધ માટે વંમારી ખો મવદ્ પાઠ ગ્રહણ કર્યો છે અને પ્રાયઃ પ્રતોમાં વિયા વમવનારી ત્તિ પરિમાળ હે પાઠ છે, તેને અહીં કૌંસમાં રાખ્યો છે.
|| છઠ્ઠી દશા સંપૂર્ણ ॥
ܡ