________________
ઉદ્દેશક-૧૦
se
माणकरे णामं एगे णो अट्ठकरे, एगे अट्ठकरे वि माणकरे वि, एगे जो अट्ठकरे णो માગરે ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુપુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ કાર્ય કરે છે પરંતુ અભિમાન કરતા નથી (૨) કેટલાક સાધુ અભિમાન કરે છે પરંતુ કાર્ય કરતા નથી. (૩) કેટલાક સાધુ કાર્ય પણ કરે છે અને અભિમાન પણ કરે છે (૪) કેટલાક સાધુ કાર્ય પણ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી.
७ | चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणट्ठकरे णामं एगे जो माणकरे, माणकरे णामं एगे णो गणट्टकरे, एगे गणटुकरे वि माणकरे वि, एगे जो गणट्ठकरे जो माणक ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુ પુરુષ કહ્યા છે. જેમ કે– (૧) કેટલાક સાધુ ગણનું કામ કરે છે પરંતુ માન કરતા નથી. (૨) કેટલાક સાધુ માન કરે છે પરંતુ ગણનું કામ કરતા નથી. (૩) કેટલાક સાધુ ગણનું કામ પણ કરે છે અને માન પણ કરે છે. (૪) કેટલાક સાધુ ગણનું કામ કરતા નથી અને માન પણ કરતા નથી.
८ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसंगहकरे णामं एगे जो माणकरे, माणकरे णामं एगे जो गणसंगहकरे, एगे गणसंगहकरे वि माणकरे वि, एगे जो गणसंगहकरे, णो माणकरे ।
ભાવાર્થ:- ચાર પ્રકારના સાધુપુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ ગણને માટે સંગ્રહ કરે છે પરંતુ અભિમાન કરતા નથી. (૨) કેટલાક સાધુ અભિમાન કરે છે પરંતુ ગણને માટે સંગ્રહ કરતા નથી. (૩) કેટલાક સાધુ ગણને માટે સંગ્રહ પણ કરે છે અને અભિમાન પણ કરે છે. (૪) કેટલાક સાધુ ગણને માટે સંગ્રહ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી.
९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसोहकरे णामं एगे जो माणकरे, माणकरे णामं एगे, णो गणसोहकरे, एगे गणसोहकरे वि माणकरे वि, एगे जो गणसोहकरे णो माणकरे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુપુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ ગણની શોભા વધારે છે પરંતુ અભિમાન કરતા નથી. (૨) કેટલાક સાધુ અભિમાન કરે છે પરંતુ ગણની શોભા વધારતા નથી. (૩) કેટલાક સાધુ ગણની શોભા પણ વધારે છે અને અભિમાન પણ કરે છે. (૪) કેટલાક સાધુ ગણની શોભા વધારતા નથી અને અભિમાન પણ કરતા નથી.
१० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसोहिकरे णामं एगे जो माणकरे, माणकरे णामं एगे णो गणसोहिकरे, एगे गणसोहिकरे वि माणकरे वि, एगे जो गणसोहिकरे, णो माणकरे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુપુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ ગણની શુદ્ધિ કરે છે પરંતુ અભિમાન કરતા નથી. (૨) કેટલાક સાધુ અભિમાન કરે છે પરંતુ ગણની શુદ્ધિ કરતા નથી. (૩) કેટલાક