________________
પરિશિષ્ટ-૫ .
| ૨૪૩ |
પડિક્કમામિ તિહિં ગારવેહિં ઈઢી ગારવેણે રસગારવેણ સાયાગારવેણ. પડિકમામિ તિહિં વિરાહણહિં નાણ વિરાહણાએ દંસણ વિરાણાએ ચરિત્ત વિરાણાએ. પડિક્કમામિ ચઉહિં કસાએહિં કોઇ કસાણં માણ કસાએણે માયા કસાણ લોહ કસાએણે પડિક્કમામિ ચઉહિં સર્ણાહિં આહાર સણાએ ભય સણાએ મેહુણ સણાએ પરિગ્રહ સર્ણાહે. પડિક્કમામિ ચઉહિં વિકતાહિં ઈન્થી કહાએ ભત્તકહાએ દેસકહાએ રાયકહાએ. પડિક્કામિ ચઉહિં ઝાણેહિં અણું ઝાણેણં રુદ્ર્ણ ઝાણેણં ધમેણંઝાણેણં સુશ્કેણંઝાણેણં. પડિક્કમામિ પંચહિં કિરિયાહિં કાઈયાએ અહિગરણિયાએ પાઉસિયાએ પારિતાવણિયાએ પાણાઈવાય કિરિયાએ. પડિક્કમામિ પંચહિં કામગુણહિં સદેણે રૂવેણે ગધેણે રસેણે ફાસે. પડિક્કમામિ પંચહિં મહāએહિં સવાઓ પાણાઈવાયાઓ વેરમણે સવાઓ મુસાવાયાઓ વેરમણ સવાઓ અદિષ્ણદાણાઓ વેરમણ સવ્વાઓ મેહુણાઓ વેરમણે સવાઓ પરિગ્રહાઓ વેરમણે. પડિક્કમામિ પંચહિં સમિઈહિં ઈરિયા સમિઈએ ભાસા સમિઈએ એસણા સમિઈએ આયાણ ભંડમત્ત નિખેવણા સમિઈએ ઉચ્ચારપાસવણખેલ જલ સિંઘાણ પારિફાવણિયા સમિઈએ. પડિક્કમામિ છહિં જીવ નિકાએહિં પુઢવીકાએણે આઉકાએણે તેઉકાએણે વાઉકાએણે વણસઈકાએણે તસ્મકાએણે. પડિક્કમામિ છહિં લેસાહિં કિણહલેસાએ નીલલેસાએ કાઉલેસાએ તેઉલસાએ પઉમલેસાએ સુક્કલેસાએ. પડિક્કમામિ સત્તહિં ભયફ્રાણેહિં. અહિં મયફ્રાણેહિં. નવહિં બંભર્ચરગુત્તીહિં. દસવિહે સમણધર્મે. એક્કારસહિં ઉવાસગપડિમાહિં. બારસહિં ભિષ્મપડિમાહિં. તેરસહિંકિરિયાઠાણેહિં. ચઉદ્દસહિં ભૂયગામેહિં પણરસહિં પરમાહગ્નેિએહિં સોલસહિં ગાહાસોલ એહિં. સત્તરસવિહે અસંજમે. અટ્ટારસવિહે અખંભે. એગુણવીસાએ સાયન્ઝયણહિં. વીસાએ અસમાહિઠાણેહિં. ઈન્કવીસાએ સબલેહિં. બાવીસાએ પરિસહેહિં. તેવીસાએ સૂયગડયણહિં. ચઉવીસાએ દેવેહિં. પણવીસાએ ભાવસાહિં. છવ્વીસાએ દસા કમ્પ વવહારાણું ઉદ્દેસણ કાલેહિં. સત્તાવીસાએ અણગાર ગુણહિં. અઠ્ઠાવીસાએ આયારણ્ડકપૅહિં. એગૂણતીસાએ પાવસુયપૂસંગેહિ. તીસાએ મહામોહણીયયટ્ટાણેહિં. એગતીસાએ સિદ્ધાઈ ગુણહિં. બત્તીસાએ જોગ સંગહેહિં. તેત્તીસાએ આસાયણહિં. અરિહંતાણં આસાયણાએ, સિદ્ધાણં આસાયણાએ, આયરિયાણં આસાયણાએ, ઉવન્ઝાયાણં આસાયણાએ, સાહૂણં આસાયણાએ, સાવયાણ આસાયણાએ, સાવિયાણ આસાયણાએ, દેવાણું આસાયણાએ, દેવીણે આસાયણાએ, દેવીણું આસાયણાએ, ઈહલોગસ્સ આસાયણાએ, પરલોગસ્સ આસાયણાએ, કેવલિ પણzસ્ય ધમ્મસ્સ આસાયણાએ, સદેવ મણુય આસુરસ્સ લોગસ્સ આસાયણાએ, સવ્વપાણભૂયજીવસત્તાણું આસાયણાએ, કાલસ્સ આસાયણાએ, સુયસ્ત આસાયણાએ, સુયદેવાએ આસાયણાએ, વાયણારિયસ્સ આસાયણાએ, જં વાઈદ્ધ, વસ્ત્રામેલિયે હીણખર, અચ્ચકખરું, પયહીણ વિણયહીશું, જોગણીયું, ઘોસહીણું, સુદિષ્ણુ, દુપડિચ્છિયું, અકાલે કઓ સજઝાઓ, કાલે ન કઓ સઝાઓ, અસક્ઝાઈએ સઝાઈય, સક્ઝાઈએ ન સઝાઈયં તસ્સ મિચ્છામિ દુક્કડં.
એમ એક બોલથી તેત્રીસ બોલ સુધી મારા જીવે(તમારા જીવે) જાણવા જોગ બોલ જામ્યા ન હોય; આદરવા જોગ બોલ આદર્યા ન હોય અને છાંડવા જોગ બોલ છાંડયા ન હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્.
ધન્ય છે એ મહાપુરુષોને ! જેઓ જાણવા જોગ બોલ જાણતાં હશે, આદરવા જોગ આદરતા હશે અને છાંડવા જોગ છાંડતા હશે. તેમને મારી(તમારી) સમય સમયની વંદના હોજો. પાઠ-ર૦ઃ પાંચમું શ્રમણ સૂત્ર (પ્રતિજ્ઞા સૂત્ર) -
તમો ચલવીસાએ તિસ્થયરાણ ઉસભાઈ મહાવીર પજ્જવસાણાણે. ઈણમેવ નિઝ્મથું પાવયણે સચ્ચે