________________
પરિશિષ્ટ-૧,
૨૦૧ |
પરિશિષ્ટ-૧ઃ
સામાયિક સૂત્ર પાઠ-૧: નમસ્કાર મંત્ર:
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં, પાઠ-રઃ ગુરુવંદન સૂત્રઃ
- તિકનૃત્તો આયોહિણે પાહિણં વંદામિ નમંસામિ સક્કરેમિ સમ્માણેમિ કલ્યાણ મંગલ દેવયં ચેઈયં પજુવાસામિ. પાઠ-૩: ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર:
ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયાએ વિરાહણાએ ગમણાગમણે પાણક્કમણે બીયક્નમણે હરિયક્કમણે ઓસા ઉનિંગ પણગ દગ મટ્ટી મક્કડા સંતાણા સંકમણે જે મે જીવા વિરાહિયા એગિદિયા બેઇદિયા તેડદિયા ચઉરિદિયા પંચિંદિયા અભિયા વત્તિયા લેસિયા સંઘાઈયા સંઘટ્ટિયા પરિયાવિયા કિલામિયા ઉદ્દવિયા ઠાણાઓ ઠાણું સંકામિયા જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં. પાઠ-૪ઃ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્રઃ
તસ્સ ઉત્તરીકરણેણં પાયચ્છિત્તકરણેણે વિસાહીકરણણ વિસલ્લીકરણેણે પાવાણંકમ્માણ નિશ્થાયણટ્ટાએ છામિ કાઉસગ્ગ. અણ– ઊસિએણે નિસસિએણે ખાસિએણં, છીએણે જંભાઈએણે ઉડુએણે વાયનિસર્ગેણં ભમલીએ પિત્તમુચ્છાએ સુહમેહિંઅંગસંચાલેહિં સુહમેડિંખેલસંચાલેહિં સુહમેહિં દિસિંચાલેહિં એવભાઈ એહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસગો જાવ અરિહંતાણં-ભગવંતાણં નમોકારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણે વોસિરામિ. પાઠ-૫ ચોવીસ તીર્થકર સ્તુતિઃ
લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિથ્થરે જિણે; અરિહંતે કિન્નઈમ્સ, ચકવીસ પિ કેવલી. ઉસબમજિય ચ વંદે, સંભવ મભિનંદણં ચ સુમઈ ચ; પઉમષ્પહં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પણં વંદે, સુવિહિં ચ પુષ્કૃદંત, સીયલ-
સિક્વંસ-વાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંથુ અરં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. એવં મએ અભિથુઆ, વિધ્ય રય-મલા પહણ જર-મરણા; ચઉવીસ પિ જિણવરા, તિન્થયરા મે પસીયતુ. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાહિ વર મુત્તમ દિતુ. ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેનુ અહિય પયાસયરા; સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. પાઠ-૬ઃ સામાયિક પ્રતિજ્ઞા સૂત્રઃ
દ્રવ્ય થકી સાવજ્જ જોગ સેવવાના પચ્ચકખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાળું ત્યાં સુધી ભાવ થકી છ કોટિએ પચ્ચખાણ.