________________
ઉદ્દેશક-૧
|
૧૨૯ ]
નથી
નથી
સાધુ-સાધ્વીને ગ્રાહ્ય-અગ્રાહ્ય તાલ-પલબ્ધ :વનસ્પતિના પ્રકાર
સાધુને ગ્રાહ્ય | સાધ્વીને ગ્રાહ ૧ કાચાં અને શસ્ત્ર અપરિણત મૂળ, કંદ, ફળ, બીજ આદિ
નથી ૨ કાચાં અને શસ્ત્ર પરિણત મૂળ આદિ ૩ પાકા અને આખા મૂળ, કંદ, ફળ આદિ
નથી ૪ પાકા મૂળ, કંદ, કેળાં આદિ ફળના અવિધિએ ટુકડા કરેલા
અર્થાત્ લાંબા, મોટા ટુકડા ૫ પાકા કંદ, મૂળ, કેળા આદિ ફળના વિધિપૂર્વક | નાના-નાના ટુકડા કરેલા ગ્રામ આદિમાં રહેવાની કલ્પ મર્યાદા:|६ से गामंसि वा णगरंसि वा खेडसि वा कब्बडसि वा मडंबसि वा पट्टणसि वा आगरंसि वा दोणमुहंसि वा णिगमंसि वा आसमंसि वा सण्णिवेसंसि वा संवाहंसि वा घोसंसि वा अंसियंसि वा पुडभेयणंसि वा रायहाणिसि वा सपरिक्खेवंसि अबाहिरियसि कप्पइ णिग्गंथाणं हेमंत-गिम्हासु एगं मासं वत्थए । ભાવાર્થ :- નિગ્રંથોને સપરિક્ષેપ-કોટસહિતના અને અબાહિરિક-બહારના ભાગમાં વસ્તી રહિતના ગ્રામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, પત્તન, આકર, દ્રોણમુખ,નિગમ, આશ્રમ, સંનિવેશ, સંબોધ, ઘોષ, અંશિકા, પુટભેદન અને રાજધાનીમાં હેમંત અને ગીષ્મઋતુમાં એક માસ સુધી રહેવું કહ્યું છે. | ७ से गामंसि वा जाव रायहाणिसि वा सपरिक्खेवंसि सबाहिरियसि कप्पइ णिग्गंथाणं हेमंत-गिम्हासु दो मासे वत्थए- अंतो एगं मासं, बाहिं एगं मासं । अंतो वसमाणाणं अतो भिक्खायरिया, बाहिं वसमाणाणं बाहिं भिक्खायरिया । ભાવાર્થ :- સાધુઓને સપરિક્ષેપ-કોટ અથવા વાડ સહિતના અને સબાહિરિક-બહારના ભાગમાં વસ્તી સહિતના ગામ ચાવતુ રાજધાનીમાં હેમંત અને ગીષ્મ ઋતુમાં બે મહિના સુધી રહેવું કહ્યું છે. એક મહિનો ગ્રામાદિની અંદર અને એક મહિનો ગ્રામાદિની બહાર. ગ્રામાદિની અંદર રહેનાર સાધુને પ્રામાદિની અંદર જ ગોચરી કરવી કહ્યું છે અને પ્રામાદિની બહાર રહેનાર સાધુને પ્રામાદિની બહાર જ ગોચરી કરવી કહ્યું છે. | ८ से गामंसि वा जाव रायहाणिसि वा सपरिक्खेवंसि अबाहिरियंसि कप्पइ णिग्गंथीणं हेमंत-गिम्हासु दो मासे वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને સપરિક્ષેપ-કોટસહિતના અને અબાહિરિક-કોટની બહાર વસ્તી રહિતના ગામ યાવત્ રાજધાનીમાં હેમંત અને ગીષ્મઋતુમાં બે મહિના સુધી રહેવું કલ્પ છે. | ९ से गामंसि वा जाव रायहाणिसि वा सपरिक्खेवंसि सबाहिरियसि कप्पइ णिग्गंथीणं हेमंत-गिम्हासु चत्तारि मासे वत्थए- अंतो दो मासे, बाहिं दो मासे । अंतो वसमाणीणं अंतो भिक्खायरिया, बाहिं वसमाणीणं बाहिं भिक्खारिया ।