________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
સાંભળે છે. પ્રશ્ન– શું તેને તે કેવળી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે ? ઉત્તરતે સંભવ નથી, કારણ કે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા કરવાને અયોગ્ય છે. ઉત્કૃષ્ટ અભિલાષાવાળો તે દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકી રૂપે ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે.
૧૧૨
हे આયુષ્યમાન શ્રમણો ! નિદાનશલ્યનું આ પાપકારી પરિણામ છે કે તેને કેવલીપ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થતી નથી.
(s) स्व-विधुर्वित हेवी परियारसानुं निधान याने तेनुं इज :
२२ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे माणुस्सए सु कामभोगेसु णिव्वेयं गच्छेज्जा । माणुस्सगा खलु कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा ।
संति उड्डुं देवा देवलोयंसि ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजियअभिजुंजिय परियारेंति, अप्पणो चेव अप्पाणं विउव्वित्ता परियारेंति, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेंति ।
जइ इमस्स सुचरियस्स तव-नियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, अहमवि आगमेस्साए इमाइं एयारूवाइं दिव्वाइं भोगाई भुंजमाणे विहरामि-से तं साहु ।
भावार्थ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યું છે યાવત્ સંયમમાં પરાક્રમ કરતા કોઈ સાધુ કે સાધ્વીનું ચિત્ત મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગ અધ્રુવ છે યાવત્ છોડવા યોગ્ય છે.
ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે, તે ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતાં નથી, પરંતુ પોતાની જ વિકુર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે તથા સ્વયંની દેવીઓ સાથે કામક્રીડા કરે છે.
સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ આવતા ભવમાં આ પ્રકારના દિવ્યભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે.
२३ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाइं भोगाइ भुंजमाणे विहरइ । से णं तत्थ णो असं देवाणं देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विउव्वियविउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ ।
से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ जाव तस णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अभुट्ठेति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ?
तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ