SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ | 3८ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પાંચમી દશા : ચિત્ત સમાધિ સ્થાન P/PP/PP/PE/Peze/Z/ प्रारंभ:| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता । कयरा खलु ताई थेरेहिं भगवंतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता? इमाई खलु ताई थेरेहिं भगवतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता, तं जहाભાવાર્થ – હે આયુષ્યમાન જંબૂ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્તસમાધિસ્થાન કહ્યા છે. પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ચિત્તસમાધિના ક્યા દશ સ્થાન કહ્યા છે? ઉત્તર– સ્થવિર ભગવંતોએ ચિત્તસમાધિના આ દશ સ્થાન કહ્યા छे,तेसा प्रभाएछ| २ ते णं कालेणं तेणं समएणं वाणियग्गामे णयरे होत्था । एत्थ णयरवण्णओ भाणियव्वो । तस्स जं वाणियगामस्स णयरस्स बहिया उत्तर-पुरस्थिमे दिसीभाए दूतिपलासए णामं चेइए होत्था । चेइयवण्णओ भाणियव्वो । जियसत्तू राया । तस्स धारणी णामं देवी । एवं समोसरणं भाणियव्वं जाव पुढविसिलापट्टए । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । अज्जो! इति समणे भगवं महावीरे समणा णिग्गंथा य णिग्गंथीओ य आमंतित्ता एवं वयासी इह खलु अज्जो ! णिग्गंथाणं वाणिग्गंथीणं वा इरियासमियाणं, भासासमियाणं, एसणासमियाणं, आयाण-भंड-मत्त-णिक्खेवणा-समियाण, उच्चार-पासवण-खेलसिंघाण-जल्लपारिट्ठवणियासमियाणं, मणसमियाणं, वयसमियाण, कायसमियाणं, मणगुत्तीणं, वयगुत्तीणं, कायगुत्तीणं गुत्तीणं गुतिंदियाणं, गुत्तंबंभयारीणं, आयट्ठीणं, आयहियाणं, आयजोईणं, आयपरक्कमाणं, पक्खियपोसहिएसु समाहिपत्ताणं झियायमाणाणं इमाइं दस चित्तसमाहिठाणाई असमुप्पण्णपुव्वाइं समुप्पज्जेज्जा, तं जहाભાવાર્થ :- કાળે–ચોથા આરાના અંતમાં અને તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા તે સમયમાં વાણિજ્યગ્રામ નામનું નગર હતું. તે વાણિજ્યગ્રામનગરની બહાર ઈશાનખૂણામાં દૂતિપલાશ નામનું ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ રાજા અને તેની ધારણી નામની રાણી હતી. નગર, ઉદ્યાન, રાજા વગેરેનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. આ રીતે સમવસરણ પર્યત કહેવું યાવતું ત્યાં પૃથ્વીના શિલાપટ્ટક પર વર્ધમાનસ્વામી બિરાજમાન થયા. ધર્મોપદેશ સાંભળવા માટે પરિષદ ત્યાં આવી
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy