________________
પ્રારંભિત કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડવા કૃત નિશ્ચયી અનેક નિયમોપનિયમોને ધારણ કરી, અમારા પગલે-પગલે શ્રુતસેવા સાથે ગતિ-પ્રગતિ કરતા, અતિ ઉત્તમ છતાં અતિ કઠિન કાર્યમાં સુદીર્ઘ સમયાવધિમાં આવેલા અવરોધો, ઉઠેલા ઝંઝાવાતો સામે હિમાલયથી શીતળતા સહ અડિખમ સહકાર આપનારા, અમારા શ્રુતયજ્ઞના યજમાન, શ્રુતસેવા સંનિષ્ઠ શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠના સંપૂર્ણ સહયોગ આજે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું કાર્ય સંપન્ન થયું છે. આ ક્ષણે તેઓશ્રીનું તથા અમારા શ્રતયજ્ઞના નામી-અનામી સર્વ સહયોગીનું અભિવાદન કરતા ધન્યતા અનુભવીએ છીએ.
પ્રાંતે આમારા મૂળસોત સમા માતા-પિતાના ઋણને સ્મૃતિમાં લાવી તેમનું પણ અભિવાદન કરીએ છીએ. સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી !
શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
52