________________
The .
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કિંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
| “ગોંડલ ગચ્છનાં મહામના હિર-વેલ-માન-દેવ-ઉજમ-મોતી ગુજ્જીને વંદના અમારા, દઢતા, વિવેક, બ્રહ્મ નિષ્ઠતા દક્ષતા ઉજ્જવળતા આદિ ગુણોના હતા અખૂટ ભંડારા, પરમ તારક ફૂલ-આય-અમૃત-પ્રભા છબલ ગુરુણીમૈયા હતા શાસન ના સિતારા ચંપા-જય-વિમલ ગુણી વંદના આગમ સમાપને લીલમ ઝીલે આશીર્વાદ તમારા.
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા – આર્યા લીલમ.
49