________________
શ્રી નિશીથ સૂત્ર
_ _
| ૩૦૯ |
પરિશિષ્ટ-૧ - માસિકઃ ચૌમાસિકઃ ઉદ્ઘાતિક : અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સ્વરૂપ
આ આગમમાં મુખ્યતાએ ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. લઘુમાસિક, લઘુચૌમાસી, ગુરુમાસિક, ગુરુ ચૌમાસી. આ ચારે પ્રાયશ્ચિત્તનું જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપે કથન જોવા મળે છે. (૧) લઘુ માસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક એકાસણું, ઉત્કૃષ્ટ ૨૭ ઉપવાસ, (૨) ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત- જઘન્ય ૧ નીવી, ઉત્કૃષ્ટ ૩૦ ઉપવાસ (૩) લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત-જઘન્ય ૧ આયંબિલ, ઉત્કૃષ્ટ ૧૦૮ ઉપવાસ, (૪) ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત-જઘન્ય ૧ ઉપવાસ, ઉત્કૃષ્ટ ૧૨૦ ઉપવાસ છે. સામાન્ય વિવક્ષાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં સર્વ પ્રકારના પ્રાયશ્ચિત્તોનો સમાવેશ થઈ જાય છે.
ભાષ્યકારે વિશેષ વિવક્ષાથી ત્રણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે– ૧. જઘન્ય ૨. મધ્યમ ૩. ઉત્કૃષ્ટ યથાપરાધીનતાથી કે અસાવધાનીથી લાગેલા અતિચારાદિનું પ્રાયશ્ચિત્ત :કમનું પ્રાયશ્ચિત્ત નામ જયન્ય ત૫
મધ્યમ તપ
ઉત્કૃષ્ટ તપ ૧. | લઘુમાસ ચાર એકાસણા
પંદર એકાસણા
સત્તાવીસ એકાસણા ગુરુમાસ ચાર નિર્વિકૃતિક-નિવી પંદર નિવી
ત્રીસ નિવી ૩. | લઘુચૌમાસી | ચાર આયંબિલ
સાઠ નિવી કે આયંબિલ | | એક સો આઠ ઉપાવસ ૪. | ગુરુચૌમાસી | ચાર ઉપવાસ
ચાર છઠ
એક સો વીસ ઉપવાસ
અથવા ૪ મહિનાનો છેદ આતરતાથી અથવા જાણવા છતાં લાગેલા અતિચારાદિનું પ્રાયશ્ચિત્ત :કમનું પ્રાયશ્ચિત્ત નામ) જઘન્ય ત૫
મધ્યમ ત૫
ઉત્કૃષ્ટ તપ લઘુમાસ ચાર આયંબિલ
પંદર આયંબિલ
સત્તાવીસ આયંબિલ ગુરુમાસ | ચાર આયંબિલ
પંદર આયંબિલ
ત્રીસ આયંબિલ લઘુચૌમાસી ચાર ઉપવાસ
છ છઠ
એક સો આઠ ઉપવાસ ૪. | ગુરુચૌમાસી ચાર છઠ કે ચાર દિવસનો છેદ| ચાર અટ્ટમ કે છ દિવસનો છેદ | એક સો વીસ ઉપાવસ કે
ચાર માસનો છેદ તીવ્ર મોહોદયથી(આસક્તિથી) લાગેલા અતિચારાદિનું પ્રાયશ્ચિત્ત :ક્રમ પ્રાયશ્ચિત્ત નામ જઘન્ય તપ | મધ્યમ તપ
ઉત્કૃષ્ટ તપ લઘુમાસ ચાર ઉપવાસ
પંદર ઉપવાસ
સત્તાવીસ ઉપવાસ ગુરુમાસ ચાર ઉપાવાસ ચૌવિહાર | પંદર ઉપવાસ ચૌવિહારા | ત્રીસ ઉપવાસ ચૌવિહારા
૧.